Headlines

The Great World

ભાણવડના ઘુમલી ગામના મંદિરમાં થયેલી ચોરી પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો: જામનગરમાં પણ ચોરી કરી હોવાની કબુલાત

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આવેલા એક પ્રખ્યાત મંદિરમાં થોડા સમય પૂર્વે ચોરી થયાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાધલા ગામે રહેતા નાથા હીરા સાગઠીયા (ઉ.વ. 37) નું નામ ખુલવા પામ્યું હતું. લાલશાહીથી દર્શાવવામાં આવેલા નાસતા ફરતા ઉપરોક્ત આરોપી સંદર્ભે ભાણવડના…

Read More

કલ્યાણપુરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫ ખંભાળિયામાં બે બાળકોના અપહરણ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ      ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.       આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે…

Read More

જૂનાગઢમાં બરડાઈ બ્રહ્મ સમાજના પરિવારોમાં છબીનું વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫      કચ્છ – સૌરાષ્ટ્રના સમસ્ત બ્રહ્મ સમાજના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટ્રસ્ટી તથા પ્રમુખ તેમજ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી રાજ્યગુરુ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ખંભાળિયા બરડાઈ બ્રાહ્મણ સમાજના વિજયભાઈ રાજ્યગુરુ દ્વારા જુનાગઢ ખાતે બરડાઈ બ્રહ્મ સમાજના તમામ બરડાઈ બ્રાહ્મણ સમાજના ઘર સુધી પ્રસાદી સ્વરૂપે સોમનાથ મહાદેવની ગોલ્ડન ફ્રેમ સહીતની છબી…

Read More

ખંભાળિયાના ફાફડેશ્વર મહાદેવના મંદિરે આજે પાટોત્સવ દર્શન

જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫        ખંભાળિયાના ખત્રીવાડ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત શ્રી ફાફડેશ્વર મહાદેવના મંદિર ખાતે બુધવાર તા. 5 ના રોજ પૂનમના પવિત્ર દિને પાટોત્સવ દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 5 થી 9:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.  ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

બેટ દ્વારકા ખાતે મરીન ટાસ્ક ફોર્સ ઓખા દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫      રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અને તેના અધિકારીઓ કાર્યરત છે. જેનો હેતુ દરિયાઈ તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો તેમજ દરિયાકિનારાના વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત…

Read More

ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે સર્વરોગ નિદાન, સારવાર તથા દવા વિતરણ સાથે રક્તદાન કેમ્પનું આયોજન

– રેડક્રોસ સંસ્થા દ્વારા નવી મહાજન વાડીમાં આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫      ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આગામી રવિવાર તા. 9 ના રોજ દાતા પરિવારના સહયોગથી વિનામૂલ્યે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા દવા વિતરણ અને રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        ખંભાળિયામાં બેઠક રોડ પર…

Read More

ટ્રાફિક પી.એસ.આઇ જયેન્દ્રસિંહ હિરપરા પીધેલી હાલતમાં ઝડપાયા

અમદાવાદ અમદાવાદની નારોલ પોલીસે કે ડિવિઝન ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા જયેન્દ્રસિંહ વીરપરા નામના એક પીએસઆઇની પીધેલી હાલતમાં ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે પીએસઆઇ જયેન્દ્રસિંહ હિરપરા છે અને પોલીસની ટીમ જઈને તેમને રંગે હાથ ઝડપી લીધા હતા આગળની તપાસ ચાલુ છે.

Read More

ધારડીના પાટીયે કાર અને આખલાની ટક્કર: એક બાળક અને આખલાનું મોત

તળાજા : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી ગામના પાટીયે એક કાર અને આખલા વચ્ચે ટક્કર થઈ જતાં આ બનાવવામાં આખલાનું અને કારમાં રહેલ એક બાળકનું મોત થયું હોવાની ખબર આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક મુસ્લિમ અગ્રણી તેમની કાર લઈને પોતાના કામે જઈ રહ્યા હતા ત્યારે કારની ટક્કર એક આખલા સાથે થઈ ગઈ હતી…

Read More

ખંભાળિયા તાલુકાના ખેડૂતોને નુકસાની વળતર સાથે પશુઓ માટેની સહાય ચૂકવવા પણ રજૂઆત જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫       ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી માવઠાથી ઠેર ઠેર હાલાકીભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં ઊભા મોલ ધોવાઈ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.        ખંભાળિયા તાલુકાના કોલવા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાનો કહેર અવિરત: ભાણવડમાં દોઢ, ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ

– ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૧-૧૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થયા કુદરત જાણે રૂઠી હોય તેમ માવઠાની પરિસ્થિતિ વચ્ચે ગતરાત્રે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા ખાસ કરીને ધરતીપુત્રો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ગઈકાલે રાત્રે ભાણવડ તાલુકામાં દોઢ અને ખંભાળિયા તાલુકામાં સવા ઈંચ…

Read More