Saturday July 26, 2025

ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે

ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વ્યાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને કથા લાભ બાવળિયાળી મંગળવાર તા.૪-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં આવતાં સપ્તાહે શ્રી નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે. મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ […]

શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર થયેલ શિવપૂજન વંદના

મૂકેશ પંડિત, જાળિયા: બુધવાર તા.૨૬-૨-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર શિવપૂજન વંદના થયેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને પ્રસાદ લાભ મળેલ છે. શિવજીનાં મહાત્મ્ય ભરેલાં પર્વ મહાશિવરાત્રી પ્રસંગે ગોહિલવાડનાં જાણીતાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક આયોજન થઈ ગયું. આશ્રમમાં શ્રી સોમનાથ મહાદેવ સ્થાનમાં […]

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ઉજવાયેલો માતૃભાષા મહોત્સવ

હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં 21 ફેબ્રુઆરીએ ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં વક્તા તરીકે ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય કવિ શ્રી ડો.વિનોદ જોશી, વરિષ્ઠા પત્રકાર શ્રી જયેશ દવેએ માતૃભાષા વિશે સુંદર વાત કરી હતી .ડૉ .વિનોદ જોશીએ કહ્યું હતું કે માતૃભાષા લયબદ્ધ રીતે વિકાસ પામતી ભાષા […]

Back to Top