Headlines

ઘોઘા-કુડા રોડ પર કાર-બાઈકની ટક્કર: એક ઘાયલ

નવારતનપરભાવનગર જિલ્લાના ઘોઘા કુડા રોડ પર એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા થઈ છે. ઈજા પામેલી વખતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા તાબડતોબ ઈમરજન્સી સર્વિસ 108ને ફોન થતાં તેને સખત ઈજા સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બંને વાહન સ્થળ પર છે. કારને પણ આગળના…

Read More

ખડસલિયા શાળાના આચાર્ય વંદના ગોસ્વામીની પાઠ્યપુસ્તક મંડળમાં પસંદગી

હરેશ જોષી. તળાજા તળાજાના વંદના ગોસ્વામીની ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ધોરણ -૮ ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં સમીક્ષક તરીકે પસંદગી થઇ છે. હાલ તેઓ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-ખડસલિયામાં આચાર્યા(G.E.S.ક્લાસ -૨) તરીકે સેવા આપી રહ્યા છે. અનેક સંસ્થામાં શૈક્ષણિક વિષય પર વક્તવ્ય અને લેખક તરીકે વંદનાબહેન કાર્યરત છે. ભાવનગરની વિવિધ સંસ્થાઓમાં સેવા આપી…

Read More

નવારતનપરની છાત્રાનો સ્માર્ટ ફોન દ્વારકામાં ગૂમ થતા “ધ ગ્રેટ વર્લ્ડ “ના પ્રયત્નોથી પરત મળ્યો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫         ભાવનગર તાલુકાના નવા રતનપરથી દેવભૂમિ દ્વારકાની યાત્રાએ આવેલ થોડા દિવસ પૂર્વે આવેલી એક વિદ્યાર્થિનીનો મોબાઈલ માર્ગમાં પડી ગયો હતો જેની લાંબી શોધખોળના અંતે પણ આ ફોન ન મળતા આખરે તેણીએ ડિઝિટલ પ્લેટફોર્મ “ધ ગ્રેટ વર્ડ”ની સંપર્ક કર્યો હતો.          દ્વારકા – ગોપી…

Read More

ભાવનગરમાં સીદસર રોડ પર કાઠીયાવાડી સ્વાદના માણીગરો માટે નવું ફૂડ સ્ટેશન “બાપાનો થાળ”

કોઈ જ નુકસાનકારક મસાલા વગર લોકોને મળશે શુદ્ધ સાત્વિક અસલ કાઠીયાવાડી ભોજન પ્રકાશ જાની ભાવનગરભાવનગરના સીદસર રોડ પર આવેલ હિલપાર્કમાં જાણીતા સામાજિક યુવા અગ્રણી પ્રકાશભાઈ જાનીના નવા વેન્ચર “બાપાનો થાળ”નો રામનવમીના રોજ પ્રારંભ થયો હતો. “બાપાનો થાળ” એક એવી હોટલ છે અથવા તો એક એવું ફૂડ સ્ટેશન છે કે જે સ્વાદના શોખીનોને એક અનોખી દુનિયામાં…

Read More

મંગલ પરિણય: નવા રતનપર : કંટારીયા પરિવાર : ચિ. ઋત્વિક કુમાર @ ચિ શીતલ ગૌરી

નવારતનપર, તા.17 નવારતનપર નિવાસી નાનુભાઈ સુખાભાઈ કંટારીયાના પુત્ર દિનેશભાઈ કંટારીયા (બ્રાન્ચ પોસ્ટ માસ્તર)ના પુત્ર ઋત્વિક કંટારીયાના શુભ લગ્ન 18ના રોજ નિર્ધારેલ છે. અ. સૌ. હંસાબેન દિનેશભાઈ કંટારિયાના પુત્ર ઋત્વિકના લગ્ન ગૌશાળા નિવાસી ગવુબેન રામજીભાઈ જેઠવાની સુપુત્રી શીતલ ગૌરી સાથે સપ્તપદીની વિધિ સાથે પરંપરાગત રીતે ઘોઘા રોડ ગૌશાળા પ્લોટ નંબર 108, ભાવનગર ખાતે થશે. ચિ. ઋત્વિકને…

Read More

ભાવનગર “સખી વન સ્ટોપ સેન્ટર” ના પ્રયાસોથી દાહોદ જીલ્લાની ભૂલી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન

વિપુલ હિરાણી, ભાવનગર૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને ભંડારીયા ગામેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા કોઈ ભુલા પડેલ મહિલાને મદદ કરવા માટે ફોન કર્યો હતો .જેથી ૧૮૧ દ્વારા ભંડારીયા ગામે જઈ મહિલાને  કાઉન્સેલિંગ કરી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મુકવામાં આવેલ હતા. તેથી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા…

Read More

બોગસ ડોક્ટર: ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો લાખણકાનો અશ્વિન ચૌહાણ એસઓજીની જપટે ચડી ગયો: ભડભડિયાનો કિશોર સરવૈયા પણ પોલીસને હાથ આવી ગયો

ભાવનગરભાવનગર એસઓજી પોલીસે ઘોઘા પટ્ટીના ગામોમાં ગઈકાલે બે અલગ અલગ જગ્યાએ બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે જેમાં ભાવનગર તાલુકાના લાખણકા ગામે છે અશ્વિન ચૌહાણ નામના ડોક્ટરી કરતા શખ્સને તેમજ ભડભડીયા ગામના કિશોર સરવૈયા નામના શખ્સને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપી લીધા હતા.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ભાવનગર એસઓજીના હેડ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રસિંહ…

Read More

નવારતનપર પંચાયત પરિસરમાં દારૂ માટે જાણીતી પ્રવીણની દુકાન હટાવવા પંચાયતની કાર્યવાહી શરૂ: ગુંડાઓ સામે ફરજમા રુકાવટ, ધમકી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એફઆઇઆર કરવા પોલીસને રજૂઆત

ગામના રસ્તામાં અને પંચાયત પરિસરમાં આવેલી દુકાન હટાવી દબાણ ખુલ્લું કરવા નોટિસ પાઠવી નવા રતનપર ગ્રામ પંચાયતે સાત દિવસની મહેતલ આપી: સાત દિવસમાં યોગ્ય ખુલાસો નહીં થાય તો પંચાયત પોતાની રીતે દબાણ હટાવવા લેશે હાર્ડ એકશન નારન બારૈયા, નવારતનપરગેરકાયદે ડીઝલ, દબાણ અને દેશી દારૂના દુષણ માટે છેલ્લા વર્ષોમાં ભયંકર રીતે બદનામ થઈ ચૂકેલા ભાવનગર તાલુકાના…

Read More

ખડસલિયા શાળા કેમ્પસના ઝાડ પર 100 માળા બાંધીને ચકલીઓને રો હાઉસ આપવામાં આવ્યા

સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી . હરેશ જોષી, ખડસલિયાસાથે સાથે પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા..વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન નીચે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાઈ આ દિવસ નિમિત્તે શાળાના પ્રિન્સિપાલ વંદનાબેન ગોસ્વામીએ વિધાર્થીઓને કહ્યું કે તેઓ પ્રકૃતિનું મહત્વ સમજે પક્ષીઓનુ મહત્વ સમજે અને ખાસ કરીને લુપ્ત થવાને આરે પહોચેલી ચકલીઓને બચાવી…

Read More

ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ

મૂકેશ પંડિત, બાવળિયાળી શુક્રવાર તા.૨૧-૩-૨૦૨૫ સંત શ્રી નગા લાખા બાપા મંદિર ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ ઉત્સાહભેર યોજાઈ ગયો. મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે ઠાકર ધામમાં ધર્મોત્સવમાં દૂર સુદુરથી ભાવિક શ્રોતાઓ સાથે આજે ભરવાડ સમાજનાં બાળકો, યુવાનો અને આધેડ વૃધ્ધો મોજ સાથે લાકડી રાસમાં જોડાયાં. આગેવાનોની ઉપસ્થિતિ અને કલાકારોનાં રાસ ગાન અને ઢોલનાં તાલ સાથે લાકડીઓનાં…

Read More