Headlines

પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ ની જન્મ ભૂમિ માં – કાગચોથની ઉજવણી થશે

પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં તા. ૦૩.૦૩.૨૦૨૫ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ) (હરેશ જોશી-કૂંઢેલી)તા.4/2/2025, મંગળવાર પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના…

Read More

બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણાના વિદ્યાર્થીની ભાવનગર જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં ગૌરવપૂર્ણ જીત

હરેશ જોષી, બગદાણા મહુવા ખાતે “ખેલ મહાકુંભ 3.0” અંતર્ગત યોજાયેલી ભાવનગર જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણાના ધોરણ પાંચના પ્રતિભાશાળી વિદ્યાર્થી જસ હાર્દિકભાઈ મહેતાએ પ્રથમ સ્થાન હાંસલ કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું તથા સમગ્ર બગદાણા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધા મહુવા ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાના અનેક ચેસ ખેલાડીઓએ…

Read More

નડિયાદ: સંતરામ મંદિર ખાતે રામકથાનો શુભારંભ

ઉલ્લેખનીય છે કે સંતરામ મંદિર નડિયાદ ખાતે પૂજ્ય બાપુ દ્વારા આ છઠ્ઠી રામકથા યોજાઈ રહી છે. એમણે અનેક જાણીતા સંતો મહંતો ગાદીપતિઓ ની વિશેષ ઉપસ્થિતિમાં માનસ યોગીરાજ વિષય હેઠળ રામકથાનો પ્રારંભ કરાવ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ધારાસભ્ય પંકજ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

કુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામનારાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા૧૪૪ વર્ષે જેનો યોગ રચાયો છે તે મહાકુંભનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગઈકાલે રાત્રે મૌની અમાસને દિવસે કુંભમાં વધુ પડતી ભીડ ઉમટી પડી હતી. એ સંજોગોમાં લોક પ્રવાહને નિયંત્રિત કરવા માટે લગાવેલી બેરીકેડ તૂટી જતાં પ્રાપ્ત વિગતો અનુસાર ૩૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે…

Read More