જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકાની તાજેતરમાં યોજાઇ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જેમાં યોગાસન અન્ડર – 14, સરસીયા ધ્રુમિક નારણભાઈએ પ્રથમ, ચેસ અન્ડર- 22 બહેનો માટેની સ્પર્ધામાં જાડેજા કાવ્યબા રાજવીરસિંહએ તાલુકામાં પ્રથમ, દ્વિતીય ક્રમે જાડેજા પ્રતીક્ષાબા રાજેન્દ્રસિંહ, તૃતીય ક્રમે માયાણી જયશ્રી સામરાભાઈ, […]
Category: KALYANPUR
ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સ: પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર
(કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વેળાએ વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તી વર્ધન સિંઘે રાજ્યસભામાં તા. 13 ફેબ્રુઆરીના રોજ આ […]
ખંભાળિયામાં ભાવપૂર્વક ઉજવાઈ વિશ્વકર્મા જયંતી: ધાર્મિક કાર્યક્રમો યોજાયા: વિદ્યાર્થીઓ તેમજ દાતાઓને કરાયા સન્માનિત
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ગત તાજેતરમાં શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વહેલી સવારે શ્રી વિશ્વકર્મા દાદાની મંગળા આરતી ખુબ જ ભાવથી કરવામાં આવી હતી. ત્યાર બાદ પાટોત્સવ હવન, નુતન ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ ભોજન, વિધાર્થી સન્માન સમારોહ, સંધ્યા મહા આરતી, સંધ્યા […]
ખંભાળિયામાં પરવાના વગરના હથિયાર સાથે શખ્સ ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ ખંભાળિયા નજીક આવેલા હાપીવાડી રોડ વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રહીશ સૂકાભાઈ સામતભાઈ જમોડ નામના 32 વર્ષના શખ્સને એસ.ઓ.જી. પોલીસે પાસ પરવાના વગરની દેશી હાથ બનાવટની રૂ. 1,000 ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથિયાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ ખંભાળિયાના હાપીવાડી હર્ષદપુર વિસ્તારમાં રહેતા ધનાભાઈ પુનાભાઈ ચોપડા નામના યુવાન તેમનું જી.જે. 37 ઈ. 2614 નંબરનું મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે પ્રાથમિક શાળા નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 બી.એલ. 7482 નંબરના એક મોટરસાયકલના ચાલકે ધનાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને […]
ખંભાળિયા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ ખંભાળિયાના હાપીવાડી હર્ષદપુર વિસ્તારમાં રહેતા ધનાભાઈ પુનાભાઈ ચોપડા નામના યુવાન તેમનું જી.જે. 37 ઈ. 2614 નંબરનું મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે પ્રાથમિક શાળા નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 બી.એલ. 7482 નંબરના એક મોટરસાયકલના ચાલકે ધનાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને […]
પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી, મીઠાપુરના યુવાન પર હુમલો
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ મીઠાપુરમાં રહેતા કનૈયાભાઈ ઉર્ફે કાનાભાઈ સામરાભાઈ હાથીયા નામના 24 વર્ષના યુવાન તેમના મિત્ર મેહુલભાઈ સાથે ચા પીવા ગયા હતા. ત્યારે અહીં સુરજકરાડીનો રહીશ રાકેશ ધના રોશિયા નામનો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને તેના વિરુદ્ધમાં કરેલી ફરિયાદ પાસે ખેંચી લેવાનું કહી, તેમને બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની […]
ઓખાના યુવાન પર હુમલો કરી, મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ ઓખામાં બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા ઉમરભાઈ અબ્દુલભાઈ મકવા નામના 42 વર્ષના મુસ્લિમ યુવાન મંગળવારે તેમની કટલેરીની લારી લઈને જઈ રહ્યા હતા, ત્યારે મદની ચોકમાં સવાભા સાંંચલભા અને ઈમરાન ઉર્ફે ટમેટા નામના બે શખ્સોએ તેમની પાસે આવી, કોઈ બાબતે બોલાચાલી કરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. […]
અવસાન નોંધ: ખંભાળિયાના જાણીતા રૂપમ સ્ટુડિયોવાળા ભગવતપ્રસાદ વ્યાસના ધર્મપત્નીનું અવસાન
જામ ખંભાળિયા: ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ભગવતપ્રસાદ ગીરજાશંકર વ્યાસના ધર્મપત્ની ગં.સ્વ. ભારતીબેન (ઉ.વ. 73) તે સ્વ. પરેશભાઈ તેમજ નીતાબેન દિનેશકુમાર ગોહેલ અને નેહલબેન રાજનકુમાર ત્રિવેદી (ન્યુઝીલેન્ડ)ના માતુશ્રી તેમજ જીત પરેશભાઈ વ્યાસ (અમદાવાદ)ના દાદીમાં તા. 12- 02-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 13- 02- 2025 ના રોજ સાંજે 4:30 થી 5 […]
ખંભાળિયા પંથકમાં સગીરાની છેડતી તેમજ પરિવારજનો પર હુમલા પ્રકરણના ચાર આરોપીઓ ઝબ્બે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ ખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને પજવણી કરી, છેડતી કરવા તેમજ સમજાવવા જતા તેમના પરિવારજનો પર ચાર શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રકરણમાં પોલીસને તાકીદની કાર્યવાહી કરી, તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકામાં રહેતી […]
