માતા સાથેના ઝઘડાથી મનમાં લાગી આવતા ભાટિયાના મહિલાએ આપઘાત કર્યો
Kunjan Radiya જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા લીલાબેન સંજયભાઈ લખુભાઈ ચૌહાણ નામના 30 વર્ષના મહિલાને તેમના માતા સાથે માલઢોરને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ગેસના ટીકડા પી લેતા તેમને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જીવણભાઈ લખુભાઈ…
