Headlines

ભાણવડમાં પાંચ વર્ષ પૂર્વે થયેલી લૂંટ પ્રક રણનો ફરાર પરપ્રાંતિય આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે લૂંટ અંગેનો એક ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારીયા…

Read More

ખંભાળિયાના ધર્મેશભાઈ દેસાણીની સુપુત્રીન ા શુભ લગ્ન 

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ શુભ વિવાહ ખંભાળિયાના ધર્મેશભાઈ દેસાણીની સુપુત્રીના શુભ લગ્ન :: ચિ. વૈશાલી * ચિ. નિશાદ :: જામ ખંભાળિયાના અ.સૌ. ભાવનાબેન તથા શ્રી ધર્મેશભાઈ મંછારામભાઈ દેસાણીની સુપુત્રી ચિ. વૈશાલીના શુભ લગ્ન સરપદડ નિવાસી અ.સૌ. ઉષાબેન તથા શ્રી હરિદાસ રવિદાસ સરપદડીયાના સુપુત્ર ચિ. નિશાદ સાથે રવિવાર તારીખ 10-05-2026 ના શુભ દિને ખંભાળિયામાં આવેલી પુષ્કર્ણા…

Read More

ખંભાળિયામાં વિતરણ થતું પાણી ડહોળું : રોગચ ાળો ફેલાય તેવા તેવું પાણી અપાતા નગરજનોમાં રો ષ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ખૂબ જ ગંદુ તથા પીળાશ પડતું હોવાથી નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘરે આપવામાં આવતા પાણીમાં દુર્ગંધ અને ગંદકી જોવા મળતાં લોકોમાં આરોગ્ય અંગે ચિંતા વધી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું કે આવા પાણીનો ઉપયોગ પીવા…

Read More

ખંભાળિયાના પોસ વિસ્તારમાં લોકોની સુવિધા અર્થે સિમેન્ટના બાંકડા મુકવા રજૂઆત

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી નજીક આવેલા શિવ મંદિરો અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે તેમજ સેવા-પૂજા માટે આવે છે. ખાસ કરીને સાંજના સમયે અહીં વયોવૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સાથે આવતા બાળકોને બેસવા માટેની પૂરતી સુવિધા ન હોવાથી તેઓને હાલાકીનો…

Read More

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જળસંચય અભિયાનને વેગ, વડાલિયા સિહણ ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરી શરૂ

ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા જળસંચય અભિયાનને વધુ વેગ મળ્યો છે. જળ સંચય અભિયાન-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાના વડાલિયા સિહણ ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગામમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નવકાર મંત્રના જાપ અને “ભારત માતા કી જય”ના…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો

– ચાર પેકેટમાં સાડા ચાર કિલો જેટલા ચરસના જથ્થા સંદર્ભે પોલીસ તપાસનો ધમધમાટ – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા       દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપળ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 2.27 કરોડના આ મુદ્દામાલને કબજે લઈ,…

Read More

ઘર છોડીને નીકળેલા અસ્વસ્થ વૃદ્ધાને યોગ્ય કાઉન્સિલિંગ કરીને આશ્રય અપાવતું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું “સખી-વન સ્ટોપ સેન્ટર”

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા     દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને રચાયેલી જિલ્લા કક્ષાની દેખરેખ સમિતિનાં માર્ગદર્શન હેઠળ ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરમાં પિડિત મહિલાઓને કાઉન્સેલિંગ, હંગામી આશ્રય, તબીબી, કાયદાકીય અને પોલીસ સહાય જેવી સેવાઓ એક જ સ્થળે પુરી પાડવામાં આવે છે.    …

Read More

બીમારીથી કંટાળીને દ્વારકાના વૃદ્ધે ગળાફાંસો ખાધો

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા       દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા મેઘજીભાઈ ભગવાનજીભાઈ લુવાણીયા નામના 65 વર્ષના વૃદ્ધ છેલ્લા આશરે બે વર્ષથી શ્વાસની તથા માનસિક બીમારીથી પીડાતા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે પોતાના હાથે પોતાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના…

Read More

દેવભૂમી દ્વારકા જિલ્લામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશમાં બોલાવ્યા

– સૂત્રો દ્વારા મળતી માહિતી ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા       દ્વારકા જિલ્લા પંચાયત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને સાથે રાખી 11 જિલ્લા પંચાયત બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક વ્યક્તિઓને બોલાવીને તેમને તૈયારી કરવા કહી દીધું હતું.        જેમાં બજાણા બેઠક પર જીવાભાઈ કનારા,…

Read More