ખંભાળિયામાં મહિલા ઉદ્યોગસાહસિકોનું નયારા એનર્જી દ્વારા સન્માન
– મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ આયોજનો કરાયા – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના વાડીનાર સ્થિત નયારા એનર્જી લિમિટેડ કંપનીએ તેની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગ રૂપે ખંભાળિયામાં આંત્રપ્રેન્યોરશિપ કોન્ક્લેવ દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોનું સન્માન કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 142 મહિલા ઉદ્યોગસાહસિકોને એકઠા કરવામાં આવ્યા હતા અને તેમને…
