પોરબંદરમાં બાઈક અડફેટે રેકડી ચાલક વૃદ્ધને ઈજા
પોરબંદરપોરબંદરના જેકીભાઇ જયેન્દ્રભાઇ સામાણી (ઉ.વ.૩૬ ધંધો- દુકાન કપડાની રહે. નવો કુભારવાડો શેરી નં.૯)એ નોંધાવેલ એક ફરિયાદ અનુસાર તેમના રેકડી લઇ ખોડીયાર માતાજીના મંદિરે ધંધો કરવા જતા હતા તે દરમ્યાન આ કામેના આરોપી GJ-25-AE-4268 મોટર સાયકલ ચાલક ભાર્ગવ વિઝુંડાએ પોતાના કબ્જા હવાલાવાળી મોટર સાયકલ પુરઝડપે અને બેદરકારીથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પિતા જયેન્દ્રભાઇ…
