Headlines

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ

ગુજરાતના ૭.૫ લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે ,GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત એસ.ટીની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત ગાંધીનગરમુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવા ગુજરાત એસ.ટીની બસો કાર્યરત છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના…

Read More

અમિત શાહના હસ્તે વડનગરને મળી વિવિધ વિકાસ કામોની ભેટ – રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 2027માં વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે: ધર્મેન્દ્ર પ્રધાન ગાંધીનગરકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરને વિવિધ વિકાસ કામોની ભેટ મળી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની વતનભૂમિ વડનગર સાથેની નિસ્બતનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, વડનગરના સંતાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં અનુભવેલી ગરીબીને કરુણાભાવમાં બદલી નાખીને…

Read More

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બારદાને 500 ગ્રામ ડુંગળી કાપવાની પ્રથા બંધ થશે

ભાવનગર જિલ્લાના ખેડૂતોએ કરેલ આંદોલનને મળેલી જબરદસ્ત સફળતા ભાવનગરભાવનગરન માર્કેટીંગ યાર્ડમાં ગઈ કાલે યોજેલા સંમેલનમાં મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ તેમાં ભાવનગર માર્કેટીગ યાર્ડમાં ડુંગળીના બારદાને ૫૦૦ ગ્રામ કાપવાની પ્રથા નિયમની વિરુદ્ધ છે તે બાબતે ભરતસિંહે ડુંગળીની હરાજી બંધ કરાવી અને‌ સ્થળ પર ઝાકાઝીક બોલી અંતે ત્રણ કલાક પછી ૫૦૦ ગ્રામ કાપવાની પ્રથા યાર્ડના ચેરમેને…

Read More

તળાજા: મોટાઘાણા શાળાના બાળકોનો યોજાયો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ

હરેશ જોષી – તળાજા પ્રવાસ પર્યટન એ શિક્ષણનો એક ભાગ છે, ત્યારે તળાજા તાલુકાની મોટાઘાણા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોનો ત્રણ દિવસનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ યોજાયો. જેમાંબાળકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી,પોઇચા નીલકંઠધામ,, વડોદરા કમાટી બાગ- મ્યુઝિયમ ગેલેરી ,આજવા ફનવર્લ્ડપાવાગઢ મહાકાળી માતાનું મંદિર -ડુંગર પર્વતારોહણ , પૂર્ણિમાના દર્શન,ટુવા ટીંબા ગરમ પાણીના કુંડ, ગલતેશ્વર મહાદેવનું…

Read More

ભાવનગર રેલવેના સિનિયર ડીસીએમ માશૂક અહેમદને વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા ભાવનગર15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન રેલવે ચર્ચગેટ ઑફિસ દ્વારા 69મા રેલવે સપ્તાહ “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો, ઉત્પાદન અને નિર્માણ એકમોના 92 અધિકારીઓ અને કર્મચારીઓનું…

Read More

તગડી ગામે પૈસાની માથાકૂટમાં વચ્ચે પડનાર આધેડ પર લાકડીથી હુમલો

આધેડે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવારના બીછાનેથી ઘોઘા પોલીસમાં હુમલાવર બાપ દીકરા સામે નોંધાવી ફરિયાદ ભાવનગરભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામે એક બાપ દીકરો એક વ્યક્તિ પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતા તેમાં વચ્ચે પડેલ એક આધેડને બંને બાપ દીકરાએ અડફેટે લઈ લાકડી વડે માર માર્યો હતો. આધેડે બંને બાપ દીકરા સામે ઘોઘા પોલીસમાં એફઆઇઆર કરાવી…

Read More

રાજકોટ શહેર કક્ષાની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ

પ્રથમ ક્રમાંકે સેન્ટપોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સન સાઈન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા રાજકોટ તા.૧૫ જાન્યુઆરી ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ શહેર કક્ષાના અંડર ૧૪ બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ થઈ હતી.જેમા પ્રથમ ક્રમાંકે સેન્ટપોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સન સાઈન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા થઈ હતી.રાજ્ય…

Read More

રાણા ખીરસરામાં રાત્રે ઘરમાં પ્રવેશી મહિલાના ₹90,000ની કિંમતના સોનાના વેઢલાની લૂંટ

મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી દઈ તેના મોઢા ઉપર મુંગો દઈ બળજબરીથી આચરેલું લૂંટકૃત્ય રાણાવાવ પોલીસમાં અજાણી વ્યક્તિ સામે એફઆઇઆર: પડકારજનક ઘટના અંગે પીઆઇ એન એન તળાવિયાના તપાસચક્રો ગતિમાન પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામે રાતના 8:00 વાગ્યાના સુમારે એક મકાનમાં પ્રવેશેલા અજાણ્યા વ્યક્તિએ એક મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી…

Read More