Headlines

દ્વારકા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત: દંપતી ઇજાગ્રસ્ત

જામ ખંભાળિયાદ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા શબીરભાઈ જુસબભાઈ પટેલિયા નામના માછીમાર યુવાન તેમના પત્ની રહેમતબેનને સાથે લઈને તેમના જીજે 25 એબી 5996 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર એક પેટ્રોલ પંપ નજીક પહોંચતા હાઈવે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક મોટરસાયકલના ચાલક જયંતીભાઈ ઘેલાભાઈ ચાનપા (રહે. વરવાળા)એ…

Read More

ભાટિયામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયાકલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પીઠા પાલા મકવાણા, અશોક જેઠા મકવાણા, દેવશી કારા મકવાણા, દેવશી દેશા પારીયા, જેઠા પાલા મકવાણા અને માલુ મેઘા માતંગને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,470 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Read More

મકરસક્રતીના તહેવારો સબબ ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંતગના સ્ટોલ ચેક કર્યા

સ્ટોલ સંચાલકોને જાહેરનામા અંગે જાગૃત કર્યા: નિયમોનો ભંગ થશે તો પોલીસને મજા નહીં આવે પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સુચના મુજબ ઉધોગનગર પોલીસ સ્ટેશનના પી.આઈ આર.એમ.રાઠોડ તથા સર્વેલન્સ સ્કવોડના પોલીસ કર્મચારી સાથે મકરસક્રાતિના તહેવાર સબબ ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પંતગના સ્ટોલના માલિક તથા સંચાલકોને ચાઇનીજ તુકકલ, નાયલોન અથવા…

Read More

પોરબંદરમાં વધુ એક બાઈકની ચોરી

પોરબંદરપોરબંદરના પંચ હાટડી વિસ્તારમાં ખારવા સમાજ સામે અમલાણી ફળિયામાં રહેતા અને માછીમારીનો ધંધો કરતા પ્રેમજીભાઇ કાનજીભાઇ બાદરશાહી (ઉવ.૫૬)એ નોંધાવેલ એક ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યા વ્યક્તિએ તા.૫/૧/૨૦૨૫ના ૨/૩૦ થી ૬/૦૦ દરમ્યાન તેમનું હીરો હોન્ડા પેશન પ્લસ મો.સા. જેના રજી. નં. જી.જે.૧૮ એન ૪૯૮૨ નુ કિમત રૂપિયા-૨૦૦૦૦/-ની ચોરી કરી લીધું હતું. સુભાષનગર ગોદી ટર્મીનલ ગોદામ નં.૧૬ ની…

Read More

પોરબંદરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

પોતાની પાસે કોઈ જ યુનિવર્સિટીની માન્ય ડિગ્રી ન હોવા છતાં નિલેશ નાથા મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો પોરબંદરપોરબંદર છાયાના ખડા વિસ્તારમાં પોતાની પાસે કોઈ જ યુનિવર્સિટીની માન્ય લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં પોતે મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહેલા નિલેશ નાથા નામના એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત…

Read More

ગુજરાતનાં ઈતિહાસમાં સૌ પ્રથમવાર વાલ્મિકી સમુદાયના સંત મહા મંડલેશ્વર કિરણાનંદજી મહારાજ પ્રયાગરાજ ખાતે શાહિ સ્નાન કરશે

ભરત વાળા, ભાવનગર દેશમાં સનાતન ધર્મમાં જાતિ આધારિત ભેદભાવો દૂર કરી સમાનતા તરફ પરિવર્તન ની ઐતિહાસિક ઘટના આશરે ૧૩૦૦ વર્ષ જૂની પરંપરા નો અંત લાવી ગુજરાત માં વાલ્મિકી સમુદાય ના ભાવનગર જિલ્લાના પ.પૂ.વિશ્વ વંદનીય શ્રી શ્રી ૧૦૦૮ સંતશ્રી મહા મંડલેશ્વર કિરણાનંદજી મહારાજ ( શ્રી પંચ દશનામ જુનાં અખાડા ) આવનાર મહા કુંભ -૨૦૨૫ મા પ્રયાગરાજ…

Read More

સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

પોરબંદર સાંસદ એવમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિ વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં સમય કરતાં આગળનું વિચારી ‘યહી સમય હૈ – સહિ સમય હૈ’ ને પાટીદાર સમાજે વિકાસની હરણફાળથી સાકાર કર્યુ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરદાર સાહેબની વિચક્ષણતા – પુરૂષાર્થ અને સાહસના સ્વભાવની વિરાસત પાટીદાર સમાજે દેશ-વિદેશમાં આગવી ક્ષમતાથી ઉજાગર કરી છે: ડૉ. મનસુખ માંડવીયા…

Read More