Headlines

ભાવનગરમાં ખેડૂતવાસ વિસ્તારમાં હત્યાના બનાવ બાદ મૃતકના પરિવારજનોએ આરોપીના ઘર અને વાહનને સળગાવ્યું

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૦ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો  હત્યાના પલટાયા બાદ  મૃતકના પરિવાર અને સંબંધીઓ દ્વારા સામેવાળા પક્ષના ત્રણ મકાન અને એક રિક્ષા સળગાવી તોડફોડ કરતા તંગદીલી મચી ગઈ હતી . બનાવ ની જાણ થતાપોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.  ઇન્ચાર્જ એસપી અને એએસપી અંસુલ જૈન, સીટી ડીવાયએસપી…

Read More

High Range Crime: ભાવનગરમાં મારામારીનો બનાવ હત્યામાં પરિણામતાં મકાનો અને રીક્ષાને આગ

મારામારીમાં ઘાયલ થયેલ નરસિંહભાઈ જાદવનું સાંજે 7:40 વાગે સર ટી હોસ્પિટલમાં મોત થયાના પગલે રૂવાપરી રોડ પર આગજનીના બનાવો બન્યા પોલીસનું જાણે કોઈ અસ્તિત્વ જ ન હોય તે રીતે શહેરના કોઈપણ ખૂણે બની શકે છે કંઈ પણ: ભાવનગરની ક્રાઈમની સ્થિતિ ચિંતાજનક ભાવનગર ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો આખરે હત્યાના બનાવ સુધી વિસ્તર્યો…

Read More

ભાવનગરના ધોળા ગામે હતી  પતિએ પત્નીની હત્યા કરી

  સાત માસથી રીસાવણે પિયર રહેતી પત્નીને તેડવા ગયેલા પતિએ છરીના ઘા ઝીંકી ખૂન કરી નાસી છૂટ્યો વિપુલ હિરાણી , ભાવનગર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતી પરિણીતાના પિયરમાં આવી પતિએ બપોરના સુમારે પત્નિને ઘર કંકાસને પગલે છરીના તિક્ષ્ણ ઘા ઝીંકી દઇ પરિણીતાની હત્યા કરી નાખ્યા નો બનાવ બનવા પામ્યો છે. ખુલ્લા આ બનાવ અંગે…

Read More

કૌટુંબીક જમીન વેચવા બાબતે થયેલ ઝઘડામાં મોટાભાઈના હાથે નાનાભાઈ નું ખૂન: ભાવનગરના સવાઈનગર ગામ નો બનાવ

વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૯ જળ જમીન અને જોરૂ એ ત્રણ કજિયાના છોરું. આ ઉક્તિને સાર્થક કરતો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં કૌટુંબિક જમીન વેચવા બાબતે મોટાભાઈ એ નાના ભાઈ સાથે ઝઘડો કરી ધારિયા નો ઘા  ઝીંકી કરપીણ હત્યા કરી હતી. ખુન આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વેરાવદર…

Read More

તરુણને નશાની હાલતમાં લાવીને છરીથી મિત્રની હત્યા કરનાર હર્ષ ઝડપાયો : ભાવિ પત્નીને મોજ કરવવા માટે પૈસાની જરુર હોવાથી હત્યા બાદ લૂટ કરી હતી

ખંભાળિયા: પૈસાની લાલચે તરુણની હત્યા નિપજાવનાર આરોપી મિત્રને પોલીસે દબોચી લીધો – તરુણને નશાની હાલતમાં લાવીને છરી વડે નીપજાવી હતી હત્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં રહેતા આશરે 16 વર્ષના એક તરુણની છરી વડે હત્યા નિપજાવી, તેની લાશ ફેંકી દેવાના પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદને અનુલક્ષીને એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી…

Read More

પાલિતાણામાં મિલકતના ડખામાં ભાઈએ જ કરી ભાઈની હત્યા: આરોપી જયેન્દ્રસિંહની ધરપકડ

પંદરેક દિવસ પૂર્વે ભાઈ સાથે મિલકતના ભાગ પડ્યા હતા: પાલીતાણા પી.આઈ બીએમ કરમટાની ટીમે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ કરી ભાવનગરપાલિતાણાના સર્વોદય સોસાયટીના નાંકે રહેતા ભગીરથસિંહ ગોહિલ નામના ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ હોવાનુ બહાર આવ્યુ હતું પરંતુ યુવકની હત્યા કે આત્મહત્યા તે મામલે ચર્ચાનો વિષય બન્યો હતો. આખરે પાલીતાણા પોલીસે આજે તપાસ દરમિયાન આરોપી…

Read More