Headlines

ભાવનગરના શિહોર નજીક સખવદર ગામે રૂ. ૧૦.૯૨ કરોડના અફીણ-ગાંજાના જથ્થા સાથે “ભોળા-શંભુ”ની ધરપકડ

વિપુલ હિરાણી દ્વારા   ભાવનગર તા.૨૩ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સખવદર અને સર ગામની સીમમાં શિહોર પોલીસે એક મોટી કાર્યવાહી કરીને  રૂ. ૧૦.૯૨ કરોડની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ‘મરબીવાળુ ઢોળાવ’ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં પ્રતિબંધિત અફીણ અને ગાંજાની ખેતી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. ​ઘટનાની વિગત…

Read More

રાણાવાવ બાયપાસ, પીપળીયા અંડરબ્રીઝ પાસે જાહેર જગ્યામાંથી 3.24 કિલો ગાંજાના જથ્થા સાથે ભાણવડના બીપીન અને રાણાવાવના સુમીતને ઝડપી પાડતી પોરબંદર એસ.ઓ.જી. : 2.02 લાખનો મુદામાલ કબ્જે

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક બી.યુ.જાડેજા દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદક પદાર્થોનું હેરાફેરી તથા સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિ બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર વાય.જી.માથુકિયા તથા પીએસઆઇ આર.એ.ઝાલા દ્વારા આવા ઈસમો અંગે બાતમી મેળવવા સુચના કરવામા આવેલ…

Read More

ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસસાડા નવ કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી સઈ દેવળીયા ગામે ગાંજાની ખેતી કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા રૂપિયા 95 હજાર જેટલી કિંમતનો સાડા નવ કિલોગ્રામ જેટલો ગાંજો ઝડપાયો છે.         આ…

Read More