Headlines

કારમાં દારૂની હેરાફેરી કરતા પ્રફુલને 2.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી રાણાવાવ પોલીસ: નહીં પકડાયેલ ખંભાળા અને મેલાણના 2 સહિત 3 સામે ગુનો દાખલ

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવપોરબંદર જિલ્લાની રાણાવાવ પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીએસઆઇ આર.વી.મોરીને મળેલ હકિકત આધારે બીલેશ્વર ગામ ફોરેસ્ટની ઓફીસ સામે રોડ પરથી પ્રકુલ બાબુભાઇ હુંણ (ઉ.વ.૨૭ રહે.મેલાણગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર)ના હવાલાવાળી કાર નંબર- GJ-1-RG-૦૧૩૭ (કિ.રૂ.૧,૦૦,૦૦૦/-)માંથી દેશી દારૂ લીટર ૫૪૦ (કિ.રૂ.૧,૦૮,૦૦૦/-) તથા મોબાઈલ ફોન નંગ-૧ (કિ.રૂ.૪૦૦૦/-)ના મુદામાલ સાથેનો પ્રોહીબીશનનો કેશ શોધી કાઢી કુલ…

Read More

યહાં સે વહાં તક : પોરબંદરમાં દારૂથી જાણીતા વલસાડ જિલ્લાના દિનેશ પટેલ અને તેજસ હળપતિને પાસા હેઠળ અમદાવાદ-વડોદરા જેલમાં ધકેલતી એલસીબી પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરદક્ષિણ ગુજરાતના વલસાડનું નેટવર્ક છેક પોરબંદર સુધી પહોંચે છે. પોરબંદર જીલ્લાના કુતિયાણા વિસ્તારમાં દારૃની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આકાશ દિનેશભાઇ પટેલ (કોળી પટેલ), ઉ.વ.૨૯, રહે.પરમધામ સોસાયટી, ઘર નં.૩૩, બાલાકડી, કીલ્લા પારડી, તા.પારડી, જી.વલસાડ તથા તેજશ અર્જુનભાઇ હળપતિ, ઉ.વ.૨૮, રહે.કીલ્લા પારડી, ચીફુ માર્કેટ પાછળ, તા.પારડી, જી.વલસાડ) વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી પીઆઇ…

Read More

ખંભાળિયામાં ઝડપાયેલા રૂ. 11.06 લાખના વિદેશી દારૂ પર ફર્યું સરકારી બુલડોઝર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ ડિવિઝન હેઠળ આવતા જુદાજુદા ચાર પોલીસ મથક ખંભાળિયા, સલાયા, વાડીનાર મરીન અને ભાણવડમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ સંદર્ભે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા જે-તે પોલીસ મથકના અધિકારીઓ સાથે યોજાયેલી મીટીંગ બાદ આ પોલીસ મથકના ઝડપાયેલા બિનજરૂરી મુદ્દામાલનો નિકાલ કરવાના…

Read More

બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: રાબેતા મુજબ બુટલેગર ફરાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આજરોજ શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે…

Read More

ભાવનગરના દેપલા ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરની એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૭૬ તથા બિયર ટીન-૯૧ મળી કુલ કિ.રૂ.૪૮,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.  એ.આર.વાળા તથા સ્ટાફ  જેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, દેપલા ગામના રહેવાસી ક્રિપાલસિહ ભરતસિહ સરવૈયા એ  પરપ્રાંતિય ભારતીય બનાટનો વિદેશી દારૂનો…

Read More

ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

– અઢી વીઘા જમીન પર ફર્યું સરકારી બુલડોઝર – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫      ગુજરાતમાં દારૂની પ્રવૃત્તિ કરનારા શખ્સો દ્વારા દબાણ કરીને તેની ધંધાકીય પ્રવૃત્તિઓ ધમ ધમી રહી છે તે હટાવવાની કામગીરી રાજ્યભરમાં થઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી…

Read More

કલ્યાણપુરના નગડીયા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: પિતા-પુત્ર ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫        કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર નગડીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા કરસન કરણાભાઈ અમર મેર (ઉ.વ. 64) અને તેના પુત્ર રામદે ઉર્ફે જયેશ કરસન કરણાભાઈ દ્વારા પોતાની માલિકીની વાડીની ઓરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આ સ્થળે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.         આ દરોડા દરમ્યાન પોલીસે…

Read More

ખંભાળિયાના ત્રણ શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયા

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫      ખંભાળિયા પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા તેમજ બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા રવિવારે હાથ વધારવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ…

Read More

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી પોલીસ ત્રાટકી: આરોપી ઝબ્બે

કુંજન રાડિયા, ભાણવડ, તા. ૨૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે અવાર-નવાર બુટલેગરો દ્વારા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજરોજ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ દ્વારા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડાની કાર્યવાહી, લવર મુંછિયા શખ્સને દબોચી લીધો હતો.      …

Read More