બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિશનના છઠ્ઠા દિવસે રૂ. 6 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
હરેશ જોષી – તળાજા પ્રવાસ પર્યટન એ શિક્ષણનો એક ભાગ છે, ત્યારે તળાજા તાલુકાની મોટાઘાણા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોનો ત્રણ દિવસનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ યોજાયો. જેમાંબાળકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી,પોઇચા નીલકંઠધામ,, વડોદરા કમાટી બાગ- મ્યુઝિયમ ગેલેરી ,આજવા ફનવર્લ્ડપાવાગઢ મહાકાળી માતાનું મંદિર -ડુંગર પર્વતારોહણ , પૂર્ણિમાના દર્શન,ટુવા ટીંબા ગરમ પાણીના કુંડ, ગલતેશ્વર મહાદેવનું…
ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા ભાવનગર15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન રેલવે ચર્ચગેટ ઑફિસ દ્વારા 69મા રેલવે સપ્તાહ “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો, ઉત્પાદન અને નિર્માણ એકમોના 92 અધિકારીઓ અને કર્મચારીઓનું…
આધેડે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવારના બીછાનેથી ઘોઘા પોલીસમાં હુમલાવર બાપ દીકરા સામે નોંધાવી ફરિયાદ ભાવનગરભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામે એક બાપ દીકરો એક વ્યક્તિ પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતા તેમાં વચ્ચે પડેલ એક આધેડને બંને બાપ દીકરાએ અડફેટે લઈ લાકડી વડે માર માર્યો હતો. આધેડે બંને બાપ દીકરા સામે ઘોઘા પોલીસમાં એફઆઇઆર કરાવી…
પ્રથમ ક્રમાંકે સેન્ટપોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સન સાઈન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા રાજકોટ તા.૧૫ જાન્યુઆરી ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ શહેર કક્ષાના અંડર ૧૪ બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ થઈ હતી.જેમા પ્રથમ ક્રમાંકે સેન્ટપોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સન સાઈન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા થઈ હતી.રાજ્ય…
મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી દઈ તેના મોઢા ઉપર મુંગો દઈ બળજબરીથી આચરેલું લૂંટકૃત્ય રાણાવાવ પોલીસમાં અજાણી વ્યક્તિ સામે એફઆઇઆર: પડકારજનક ઘટના અંગે પીઆઇ એન એન તળાવિયાના તપાસચક્રો ગતિમાન પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામે રાતના 8:00 વાગ્યાના સુમારે એક મકાનમાં પ્રવેશેલા અજાણ્યા વ્યક્તિએ એક મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી…
શિહોર માં રેડક્રોસ ભાવનગર દ્વારા હેલ્થ સેવાઓ અને બ્લડ સ્ટોરેજ સેન્ટર ની સેવાઓ પુરી પાડવા માં આવશે આગામી તા.19 ના રોજ શિહોર ખાતે ત્રિવિધ સમારોહ યોજાશે ભાવનગરશિહોર ખાતે ઉધોગ માં સેવારત અને અનેક સામાજિક સેવાઓ સાથે જોડાયેલા શ્રી દેવુભાઈ પુરુષોત્તમભાઈ ધોળકિયા ના 86 માં વર્ષ માં પ્રવેશ નિમિતે શિહોર અને આસપાસ ના ગામ અને જરૂરીયાતમંદ…
પરમહંસો,નિરાધાર,અપંગ અંધ અને શ્રમિક બાળકોને દાબેલી છાશ સહિતનું મસ્ત નાસ્તો કરાવવામાં આવ્યો પોરબંદરસમય ગ્રુપ દ્વારા સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છેગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવાપરમહંસોને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા કાર્યો કરવામાં આવે છેસમય ગ્રુપના યુવાનો શહેરના અલગ અલગ…
કુંજન રાડિયા, જામ ખંભાળિયાકલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા દિનેશભાઈ રત્નાભાઈ નકુમ નામના 34 વર્ષના દલવાડી યુવાન પોતે ભાગમાં રાખેલી વાડીમાં નિંદામણ કરવા માટે ગયા હતા. ત્યારે કોઈ અગમ્ય કારણોસર અહીં રહેલા ઝટકા મશીનના વાયરમાં તેઓ અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા…