ઘોઘામાં મેળા દરમિયાન જૂની અદાવતમાં હિંસક અથડામણ: યુવક પર છરી વડે હુમલો
મોટાપીરની દરગાહ પાસે ત્રણ શખ્સોએ ઘેરી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘામાં આવેલા મોટાપીરના મેળા દરમિયાન હિંસક અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતને લીધે ત્રણ શખ્સોએ એક યુવક પર છરી વડે હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ…
