પોરબંદર જિલ્લાના બગવદર વિસ્તારમાં ચાર લાખથી વધુ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
પોલીસની સઘન પેટ્રોલીંગ અને બાતમીના આધારે ચાર લાખથી વધુ રૂપિયાના મુદ્દામાલ સાથે સફળ કાર્યવાહી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં દારૂની બદી સદંતર નેસ્તનાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાઓના પગલે પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજેન્દ્રસિંહ ચુડામા, ભગીરથસિંહ જાડેજા તથા સુરજીત મહેડ દ્વારા આપવામાં…
