Headlines

ગુજરાતના દિગ્ગજ કોળી નેતા મનુભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્ત

[ લગે રહો મનુભાઈ ] લખનઉમાં યોજાયેલ ખાસ કાર્યક્રમ દરમિયાન દેશભરના કોળી સમાજના ટોચના નેતાઓની હાજરીમાં પૂર્વ કેબિનેટ મંત્રી મનુભાઈ ચાવડા કોળી સમાજના સર્વોચ્ચ નેતા બન્યા ઉત્તર પ્રદેશના રાજ્ય મંત્રી મનોહરલાલ કોરી, ભાનુ પ્રતાપ વર્મા, સત્યનારાયણ પવાર, વિરેન્દ્ર કશ્યપ, હરીશંકર માહેર સહિતના મહાનુભાવોની હાજરીમાં સર્વાનુંમતે આ નિમણૂક મનુભાઈ ચાવડાની નિમણૂક બેઠક અને સમારોહમાં ગુજરાતના પૂર્વ…

Read More

સરકાર સામે સંગ્રામ : 15 જાન્યુઆરીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ત્યાગ દિવસ ઉજવશે ભાવેણાના ખેડૂતો

ખેડૂતોના આસાનીથી થઈ શકે તેવા કામો સરકાર કરતી નથી: ભરતસિંહ વાળા, પ્રદેશ પ્રમુખ, ખેડુત કલ્યાણ સંગઠન ખેડુતની કોઇપણ જણસી કે બકાલામા યાર્ડમાં કમીશન હોતું નથી છતાં ગુપ્ત રીતે અનેક લૂંટબાઝ વેપારીઓ બકાલામા ૮ થી ૧૦ ટકા કમીશન ઉઘરાવે છે યાર્ડમાં પાકા બીલ ફરજીયાત હોય છે છતાં બકાલાના પાકા બીલ આપતા નથી કાચા કાગળમા મંજુર, ભાડું,…

Read More

ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મળવાથી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે-કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલ ગાંધીનગરગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં…

Read More

ઘોડીઢાળમાં મનોદિવ્યાંગો સાથે હર્ષ સંઘવી જયંતિ ઉજવતું ભાવનગર વિવેકાનંદ યુવા બોર્ડ

મુકેશ પંડિત, ભાવનગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ભાવનગર જિલ્લા દ્વારા માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ (મંદબુદ્ધિ) સંસ્થા ઘોડીઢાળ, પાલીતાણા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સંસ્થામાં રહેતા મનોદિવ્યાંગ લોકો સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી અને સાથે ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઝોન સંયોજક મેહુલભાઈ ડોડીયા, જીલ્લા સંયોજક અભયસિંહ…

Read More

પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટેતા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે : વન મંત્રી મુળુભાઈ બેરા

સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચારતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીની સૌને અપીલ ૯૭ હજારથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરી યોગ્ય સારવાર અપાઈ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા આ અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સહભાગી થશે ઘાયલ પક્ષી સારવાર…

Read More

રાજકોટના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ

રાજકોટ તા. ૦૯ જાન્યુઆરી રાજકોટના જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોટડા સાંગાણી ખાતે થનાર છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રાંત-૨ અધિકારી સુશ્રી મહેક જૈનની અધ્યક્ષતામાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.પ્રાંત-૨ કચેરી ખાતે યોજાયેલી પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આસિ. કલેક્ટર સુશ્રી…

Read More

કુતિયાણા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

કલેકટર એસ.ડી ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને પ્રજાસતાક દિનની ઉજવણીના આયોજન અંતગર્ત બેઠકમાં યોજાઈ પોરબંદરપોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી સરકારીહાઈસ્કુલ કુતિયાણા ખાતે કરવામાં આવશે જે અન્વયેકલેકટર શ્રી એસ ડી ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષા ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન-૨૦૨૫ની ઉજવણીની પૂર્વ તૈયારીનાં આયોજન અંતગર્તકલેકટર કચેરી, સભાખંડ પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરશ્રીએ પ્રજાસત્તાક…

Read More