Headlines

કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુ બાંભણિયાએ સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું: રેલવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ભાવનગરભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ 20 જાન્યુઆરી, 2025 ના રોજ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન, તેમણે મુસાફરોની સુવિધાઓ અને ભાવિ યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી અને સ્ટેશનો પર ચાલી રહેલા કામની પ્રગતિ અને કરેલા સારા કામની પ્રશંસા…

Read More

વીજળીની ૫૦ ટકા બચત થશે : રાજ્યના નગરોમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન માટે નગરપાલિકાઓને સોલાર-પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી

વીજબિલ ખર્ચમાં ઘટાડા સાથે નગર પાલિકાઓમાં રિન્યુએબલ એનર્જીના વધુને વધુ ઉપયોગને પ્રોત્સાહિત કરવા વધુ ૩૨ નગરપાલિકાઓને ૬૦ સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. ૪૫.૩૭ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં ૬૩ નગરપાલિકાઓને ૧૩૬ સ્થળો પર સોલાર પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. ૧૧૪.૩૪ કરોડ મંજૂર કર્યા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીગનરના IIPH ખાતે “હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદ”નો પ્રારંભ

ભારતે કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 100થી વધુ દેશોને વેક્સિન અને મેડિસીન પહોંચાડીને વિશ્વમિત્રની ભાવના વધુ પ્રબળ બનાવી છેઃ મુખ્યમંત્રી ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદેશ મંત્રાલયના પોલિસી પ્લાનિંગ અને રિસર્ચ ડિવિઝનના નેજા હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર દ્વારા આયોજિત “હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદ”નો પ્રારંભ કરાવ્યો…

Read More

ભાવનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન તેજ : 19મીએ મેઘાણી ઓડીટોરિયમમાં આંબેડકર વિચાર ગોષ્ઠી

ભાવનગરવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા તા.૨૬ નવેમ્બર ૨૦૧૫ ના રોજ સમગ્ર દેશમાં પ્રથમ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારથી બંધારણના સન્માનમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ બંધારણ દિવસને અવસરે કહ્યું કે આપણું બંધારણ, આપણું વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક છે આજે દરેક દેશવાસીઓનું એક જ ધ્યેય છે “વિકસિત…

Read More

અમિત શાહના હસ્તે વડનગરને મળી વિવિધ વિકાસ કામોની ભેટ – રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 2027માં વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે: ધર્મેન્દ્ર પ્રધાન ગાંધીનગરકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરને વિવિધ વિકાસ કામોની ભેટ મળી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની વતનભૂમિ વડનગર સાથેની નિસ્બતનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, વડનગરના સંતાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં અનુભવેલી ગરીબીને કરુણાભાવમાં બદલી નાખીને…

Read More

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રાજ્યમાં પોલીસ તંત્રની સૌથી મોટી પોલીસ લાઈન અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

અમદાવાદ શહેર પોલીસ પરિવાર માટે અમદાવાદના ઘાટલોડિયા ખાતે આકાર પામશે અદ્યતન સુવિધાસભર પોલીસ લાઈન ગુજરાત રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે સદાય તત્પર પોલીસકર્મીઓને મળશે 2-BHK (૫૫ ચો.મી.) આવાસ – 920 પોલીસ પરિવાર માટે 13 માળના 18 બ્લોકમાં બનશે અમદાવાદકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે મકરસંક્રાંતિના પાવન દિવસે રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ તેમજ ‘કરુણા અભિયાન’ પુસ્તકનું વિમોચન રાજ્યભરમાં કરુણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર વોટ્સઅપ અને…

Read More

લેફ્ટેન્ટ કર્નલમાંથી આઈએએસ બનેલા દ્વારકાના પ્રાંત અમોલ આવટેની કામગીરી નોંધપાત્રદ્વારકા પંથકમાં 17 દિવસમાં રૂ. 22 કરોડના દબાણો હટાવાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

Read More

૨૮મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ -૨૦૨૫ : ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર યોજાયો

ભારત મંડપમ નવી દિલ્લી ખાતે, યુવા દિવસની ઉજવણીમાં ગુજરાતના ૪૫ યુવાનો સહભાગી બનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત અંગે પોતાના નવા વિચારો રજૂ કર્યા વિકસિત ભારત’ની થીમ પર ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વિઝન પિચ પ્રેઝેન્ટેશનમાં રાજ્યના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો ગાંધીનગર૧૯મી સદીના મહાન વિચારક અને ફિલોસોફર ‘સ્વામી વિવેકાનંદ’ની જન્મજયંતિના સન્માનમાં ભારતમાં દર વર્ષે…

Read More

ખંભાળિયાના ધંધુસર ગામે ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

ખંભાળિયાના ધંધુસર ગામે ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More