Monday July 28, 2025

ઈશ્વરિયા શાળામાં રંગ ઉત્સવની મોજ

સમાચાર યાદી ઈશ્વરિયા ગુરુવાર તા.૧૩-૩-૨૦૨૫ હોળી ધૂળેટી પર્વ પ્રસંગે એક બીજાને રંગથી રંગીને સૌ એકબીજા પ્રત્યે પ્રેમભાવ અનુભૂતિ કરે છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકગણ અને વિધાર્થી બાળકો એ આ રંગ ઉત્સવની મોજ લીધી છે.

ભાવનગરમાં આજે રેડક્રોસ સોસાયટી દ્વારા નેત્રનિદાન કેમ્પ

ભાવનગર કેમ્પ માં લોઢાવાળા હોસ્પિટલ ના સહકાર થી દર્દીઓ ને તપાસી અને વિનામૂલ્યે મોતિયો ઓપરેશન કરી આપવા માં આવશે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.16 ને રવિવારે સવારે 10 થી 12.30 દરમ્યાન રેડક્રોસ ભવન દિવાનપરા રોડ,ભાવનગર ખાતે ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી સી લોઢા વાળા હોસ્પિટલ ના સહકાર થી નેત્ર નિદાન કેમ્પ નું […]

અવસાન નોંધ: જામ ખંભાળિયા,

જામ ખંભાળિયા: અહીંના શ્રી કલ્યાણરાયજી મંદિરના પૂજારી સારસ્વત બ્રાહ્મણ શૈલેષભાઈ મનહરલાલ સેવક (બલભદ્ર) ના ધર્મ પત્ની જયશ્રીબેન શૈલેષભાઈ સેવક (બલભદ્ર) તે હિરેનભાઈ, હેમાંશુભાઈ તથા શર્મિષ્ઠાબેનના માતુશ્રી તેમજ કિશોરભાઈ, રાજેશભાઈ અને હેમેન્દ્રભાઈના ભાભી તથા સ્વ. ઈન્દ્રજીતભાઈ ત્રિકમરાય રતેશ્વર, શૈલેશભાઈ ટી. રતેશ્વર અને સંધ્યાબેન ડી. ભટ્ટના નાનાબહેન તા. 14 ને ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા […]

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન સમગ્ર દેશમાંથી સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

– યાત્રાળુઓને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ રીતે સહાયભૂત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫          વિશ્વ વિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે હોળી, ધુળેટીના ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. ત્યારે દર વર્ષે આ તહેવારના દિવસોમાં ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી પણ હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલડોલ ઉત્સવ […]

વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા રેલી,વક્તવ્ય, અને ચિત્ર સ્પર્ધા સહિત ના કાર્યક્રમો યોજાયા

ભાવનગર આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધાનો સમાવેશ છે. આ સ્પર્ધામાં ભાવનગર શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને કિડની આરોગ્ય અને કિડની રોગ નિવારણ અંગેના સંદેશાઓને પોતાના ચિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતાઆ ઉપરાંત, કિડની જન જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી […]

ખંભાળિયા નજીક હાઇવે માર્ગ પર ઉપર ભયજનક સ્ટંટ ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા

– ટ્રાફિક પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું –  જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫           ખંભાળિયાથી યાત્રાધામ દ્વારકા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે પદયાત્રીઓનો પ્રવાહ જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ પર રાત્રિના સમયે કેટલાક શખ્સો આર્ટિગા મોટરકારના દરવાજા ખોલીને ઇંગ્લેન્ડ જોખમી સ્ટંટ કરી રહ્યા હોવાના વિડીયો મીડિયામાં વાયરલ થયા હતા આ […]

દ્વારકામાં ફુલડોલનો ઉત્સાહ: ભાવિકોનો મહેરામણ છલકાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫            યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજસુધી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની […]

ભાવનગરમાં ત્રિવિધ કાર્યક્રમો સાથે સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સર્વસમાજની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. . ભાવનગર આદિવાસી વિકાસ મહામંડળ, નૅશનલ એસસી. એસટી ડેવલોપમેન્ટ કાઉન્સિલ તેમજ ક્રિષ્ના ગેસ એજન્સી દ્વારા સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે હરેશભાઇ (પપ્પુભાઈ) પરમારના માર્ગદર્શનમાં ‘વિશ્વ મહિલા દિવસ’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં એમ.કે.એસ યુની. ના અંગ્રેજી ભવનના પૂર્વ એચ.ઓ.ડી પૂર્ણિમાબેન મહેતા, રેલ્વેના ડી.સી.એમ નિલાદેવી ઝાલા, લેખક અને મોટીવેશનલ […]

જામનગરની સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫         જામનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે સ્થિત ઇન્ડીયન રેડક્રોસ સંચાલિત પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર સીવિલ હોસ્પિટલ જામનગરમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.         વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે. ત્યારે ગરીબ અને મધ્યમ […]

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે સેવાયજ્ઞ યોજાયો

– દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ સહિતની સુવિધાઓ – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)           હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ […]

Back to Top