Headlines

જલદ એસિડ ગટગટાવી જતા દ્વારકાની મહિલાનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા         ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા ખારા તળાવ ખાતે રહેતા નીલોફર ઉર્ફે નીલમ અબ્બાસભાઈ આમદભાઈ મોદી નામના 43 વર્ષના મહિલાએ થોડા દિવસો પૂર્વે કોઈ અકળ કારણોસર પોતાના હાથે એસિડ પી લીધું હતું. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં…

Read More

ગુમ થયેલ યુવતીને શોધી કાઢતી માધવપુર પોલીસ

પોરબંદરપોરબંદર જીલ્લામાં ગુમ થયેલ બાળકો/ સ્ત્રી/પુરૂષોને શોધી કાઢવા માટે ખાસ સ્પેશ્યલ ડ્રાઇવ (ઝુંબેશ) રાખવામાં આવેલ હોય, અને માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.જી.ચુડાસમા તથા એ.એ.ડોડીયાના માર્ગદશર્ન હેઠળ માધવપુર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટ્રેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ગુરમીતકોર સોનસિંગ સુરતસિંગ સિકલીકર (ઉ.વ.૧૯ રહે.માધવપુર ગામ, સાગરશાળા પાસે, તા.જિ.પોરબંદર)ને શોધી કાઢી તેનુ તેના પરિવાર સાથે…

Read More

પોરબંદરના દારુના ગુન્હામાં છ માસથી ફરાર રાજુને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોડ

પોરબંદરપોરબંદર પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પીએસઆઇ એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડ કોન્સ્ટેબલ હરેશ સિસોદીયા, પિયુષ સીસોદીયા અને વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ઉધોગનગર પોલીસના દારુનાના ગુનાના કામે લાલ શાહીનો નાશતો ફરતો આરોપી રાજુ આલાભાઇ ચાવડા (ઉ.વ ૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે કોલીખડા ગામ દાંણવાડાડા…

Read More

સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય – મોરારિબાપુ

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન થયાં અર્પણ ભાવનગર રવિવાર તા.૨૬-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયાં તે વેળાએ મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે, જે આ સન્માનિત પ્રતિભાઓ કરી રહેલ છે, જેની પ્રસન્નતા છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ રચનાત્મક સેવાસંસ્થા શિશુવિહાર દ્વારા માનભાઈ ભટ્ટનાં…

Read More

કુરંગામાં RSPL દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ: 40 શાળાના 800 બાળકોને કરાયા પુરસ્કૃત

– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫         દ્વારકા નજીકના કુરંગા સ્થિત RSPL ઘડી કંપનીએ આજરોજ પ્રજાસત્તાક પર્વે દ્વારકા જિલ્લાની 40 જેટલી શાળાઓના અંદાજે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કર્યા હતા.        આજે 76 મા પ્રજાસત્તાક દિનના અવસરે દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (RSPL) ઘડી કંપની…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા: બથિયા પરિવાર

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. રાઘવજી ઓધવજી બથિયાના પુત્ર વ્રજલાલ રાઘવજી બથિયાના ધર્મપત્ની જમનાબેન વ્રજલાલ બથિયા (ઉ.વ. 87 વર્ષ), તે સ્વ. પ્રદીપભાઈ વ્રજલાલ બથિયા, જયશ્રીબેન હસમુખલાલ મશરૂ, જ્યોતિબેન અશ્વિનભાઈ ગાંધી, નીલાબેન વિજયભાઈ ઠક્કર, ઉષાબેન ભદ્રેશભાઈ અઢિયા અને ગં. સ્વ. રેણુકાબેન ભરતભાઈ બદિયાણીના માતુશ્રી તેમજ મગનલાલ છગનલાલ દતાણીના પુત્રી અને જીનલબેન દીપેશભાઈ બદિયાણી, તૃપ્તિબેન…

Read More

રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન – શ્રી મોરારિબાપુ

પ્રયાગરાજમાં ‘માનસ મહાકુંભ’ પ્રસંગે જોડાયાં રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ પ્રયાગરાજ શનિવાર તા.૨૫-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ જોડાયાં અને પ્રસન્નતા વ્યક્ત કરી. પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુએ…

Read More

ઘોઘામાં પ્રજાસત્તાક દિને સમભાવ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ

પ્રજા સત્તાક દિનની અનોખી ઉજવણી ઘોઘા, તા.26૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ દરેક વખત ની જેમ આ વખતે પણ સમભાવ યુવા સંગઠન ઘોઘા ના યુવા ઓ દ્વારા જરુરિયાતિ લોકો ની રક્ત ની જરૂરિયાત પુરી કરવા રક્ત દાન ના કેમ્પ નું આયોજન કર્યું છે.જેમા આ વખતે ફક્ત રક્ત દાન જ નહીં હોઈ પણ રક્ત દાન થી થતા…

Read More

રેવા પ્રાથમિક શાળામાં વિદાય કાર્યક્રમ

મુકેશ પંડિત, ઇશ્વરીયા રેવા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈ ડાભીની ગણેશગઢ ખાતે બદલી થતા વિદાય કાર્યક્રમ ગોઠવાયો જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને રેવા ગ્રામ વિકાસ સમિતિના સભ્યો જોડાયાં. વિદ્યાર્થીઓ દ્વારા જૂની યાદોને વાગોળવામાં આવી સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. સૌએ વિતાવેલ પળો તાજી કરી. કાર્યક્રમમાં શ્રી રાજુભાઈ ડાભી તેમજ શ્રી જયસુખભાઇ મકવાણા દ્વારા…

Read More

પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા “ડ્રાઇવર ડે” ની ભવ્ય ઉજવણી

પોરબંદર, એક સામાન્ય અક્સ્માત પણ ના સર્જ્યો તેવા 41 બસ ડ્રાઇવરો ને સન્માનિત કરાયાવર્ષ દરમ્યાન સૌથી શ્રેષ્ઠ ડીઝલ માઇલેજ લાવનાર કુલ 10 ડ્રાઇવરોને પણ સન્માનિત કરાયારોડ સેફ્ટી મંથ – 2025 અંતર્ગત સમગ્ર ભારત માં 24 જાન્યુઆરી ને “ડ્રાઇવર ડે” તરીકે મનાવવામાં આવે છે ત્યારે ગુજરાત એસ.ટી.નિગમ પણ “ડ્રાઇવર ડે” ભવ્ય રીતે મનાવે છે જે અંતર્ગત…

Read More