Headlines

દ્વારકામાં ફુલડોલનો ઉત્સાહ: ભાવિકોનો મહેરામણ છલકાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫            યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજસુધી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની…

Read More

ખંભાળિયા રસ્તે રઝળતા આખલાને ઠોકરે બાઈક ચાલક યુવાનનું કરુણ મોત: ભારે અરેરાટી

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫       ખંભાળિયામાં રહેતા એક યુવાનને ગત રાત્રિના સમયે સ્કૂટર પર જતી વખતે રસ્તે રઝળતા આખલાએ ઠોકરે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું.           આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં સલાયા ફાટક નજીક આવેલા રંગીલા હનુમાન મંદિર પાસે નજીક રહેતા…

Read More

ભાવનગરમાં આજે વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ

ભાવનગર, તા. 13/03/2025: વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા લોકજાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન તેજસ્વી સ્કૂલ, ભાવનગર ખાતે તા. 13 માર્ચ, 2025ના રોજ સવારે 9 વાગ્યે કરવામાં આવશે. ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન, શ્રી ત્રિલોકભાઈ પરીખના માર્ગદર્શન અને શ્રી જયેશભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ, છેલ્લા…

Read More

ભાવનગર જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા “કાવ્યોત્સવ” કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત, ભાવનગરભાવનગર જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો)ની યુથ વિંગ દ્વારા “કાવ્યોત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજની યુવા પેઢી ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે વધુ જાગૃત થાય તેવા હેતુથી કાવ્યોત્સવ કવિતા સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે જીતો સાથે જોડાયેલા યુવા કવિઓ દ્વારા વિવિધ કવિતાઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કવિવર દુલા ભાયા…

Read More

ફૂલડોલ ઉત્સવને “ઝીરો વેસ્ટ” બનાવવાના દ્વારકા જિલ્લા પ્રશાસન સક્રિય

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫      યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાનશ્રી દ્વારકાધીશ સંગ હોળી મનાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે રસ્તામાં સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ, જિલ્લા પોલીસ સહિતના દ્વારા વિવિધ સેવા કૅમ્પો ઉભા કરવામાં આવ્યા હતા.       પદયાત્રીઓને…

Read More

ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકા સી વર્ગમાંથી એ વર્ગની બની

– હાલ જિલ્લાની પ્રથમ નંબરની ઓખા પાલિકા હવે ત્રીજા નંબરે – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫       રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જુદી-જુદી 69 જેટલી નગરપાલિકાઓના ગ્રેડ વધારવાના નિર્ણયમાં દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓને એક સાથે સી ગ્રેડમાંથી સીધા જ એ ગ્રેડમાં મુકાતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકા વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા…

Read More

ખંભાળિયા નગરપાલિકાની આજે સામાન્ય સભા: બજેટ, વિકાસ કાર્યો, કરવેરા સહિતના મુદ્દાઓ એજન્ડામાં

– –  જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫       ખંભાળિયા નગરપાલિકાની આગામી જનરલ બોર્ડની બેઠક આવતીકાલે ગુરુવાર તા. 13 ના રોજ સવારે 11 વાગ્યે નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે.      આ બેઠકમાં આગામી વર્ષ 2025-26નું બજેટ મંજૂર કરવા, પાલિકાના બાકી વીજ બિલની રકમ ચૂકવવા, નગરપાલિકાના વિવિધ…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: જયસુખલાલ રામજીભાઈ ગોકાણી (ભાડથર વાળા) ના પુત્ર અમિતભાઈ (ઉ.વ. 46) તે આશાબેનના પતિ, રૂપેશભાઈ ગોકાણી (પ્રાથમિક શિક્ષક) તેમજ ચાંદનીબેન પ્રમોદભાઈ કોટેચા (કાટકોલા) ના મોટાભાઈ તેમજ ભાવિશાબેન (પ્રાથમિક શિક્ષક) ના જેઠ, વંશીકા અને સાન્નિધ્યના પિતા તથા વલ્લભદાસ સોનૈયા (કલ્યાણપુર) ના જમાઈ તા. 12 રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા અને…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: વાણંદ કિશોરભાઈ મગનલાલ મારુ (ઉ.વ. 75) તે ધનસુખભાઈ અને સ્વ. જીતેન્દ્રભાઈના મોટાભાઈ તથા સાગરભાઈના પિતાશ્રી તેમજ અનિલભાઈ, જતીનભાઈ મિલનભાઈ અને પાર્થભાઈના અદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તારીખ 13 ના રોજ સાંજે સાડા ચાર થી પાંચ અત્રે રામનાથ મંદિરે રાખવામાં આવેલ છે. તેમની ઉત્તરક્રિયા…

Read More

ઉત્તર પશ્ચિમ રેલવેમાં પેચ ડબલીંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર-હરિદ્વાર ટ્રેનની 6 ટ્રીપ રદ

ભાવનગર ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન મે મહિનામાં રદ (Cancel) રહેશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે: રદ કરાયેલી ટ્રેનો (Cancelled…

Read More