દ્વારકામાં હોળી, ધુળેટીના ચુસ્ત બંદોબસ્ત અને સફળ વ્યવસ્થા બાદ પોલીસ તંત્રએ ઉજવ્યું ધૂળેટી પર્વ
– મંદિર નજીક પોલીસ અધિકારીઓ, સ્ટાફ રંગે રમ્યા – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬ ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા પદયાત્રીઓ સાથે હાલમાં રોજ રંગોત્સવની હોળી રમવામાં આવે છે. ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા પણ ખાસ એક્શન પ્લાન બનવવામાં આવ્યો હતો. તીર્થ નગરી દ્વારકામાં હોળીની ઝાળ બેસતાં જ જગત મંદિરમાં દરરોજ સવારે…
