દ્વારકાધીશને તિર્થાત્મક અભિષેક દરમ્યાન મહાકુંભના પવિત્ર જળથી અભિષેક સ્નાન કરાવાય છે…
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ દ્વારકાના જગતમંદિરમાં દરરોજ સવારે ઠાકોરજીના મંગલા દર્શનના ક્રમ બાદ 8 થી 9 વાગ્યા સુધી બંધ પડદે શ્રીજીને અભિષેક સ્નાન કરાવાય છે. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીજીને જળાભિષેક, દૂગ્ધાભિષેક, મધ, મીસરી, દહીં ઈત્યાદિ દ્રવ્યોથી અભિષેક કરવાની પરંપરા છે. હાલમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ યોજાઈ રહયો છે, જેમાં દેશભરના કરોડો…
