ખંભાળિયામાં જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે અહીંના જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાની અઘ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગ સલામતી અંતર્ગત વિવિધ પરિબળોની ચર્ચા કરીને કરીને અકસ્માતો નિવારવા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નિવાસી…
