જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સાત મેડલ મેળવતી કેજીબીવી શેત્રુંજી ડેમની બહેનો
હરેશ જોષી, પાલિતાણાપાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ મુકામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બહેનોએ મહુવા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા સાત મેડલ મેળવ્યા છે જેમાં અંડર -૧૭ માં સોલંકી તન્વીબેન કવાડ રીંગ ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટર બંનેમાં પ્રથમ નંબર મેળવેલ છે અને રાઠોડ પાયલબેન ક્વાડ રીંગ ૧૦૦૦ મીટર અને ૫૦૦ મીટર…
