પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર બે બાઈકની ટક્કર: એક યુવકનું મોત
પોરબંદરપોરબંદરના રમેશભાઇ બોરે ગોવડા (ઉ.વ.૫૨ ધંધો:- કેટરીંગ રહે. જુરી બાગ શેરી નં.૦૮ પોરબંદર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે બાઈક નંબર GJ-10- DG-0348ના ચાલકે પોતાનું વાહન જાહેર રોડ ઉપર પુર ઝડપે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી અને ફરિયાદીના બાઇક નં.GJ-25-AB-4851ને પાછળથી હડફેટે લઈ અકસ્માત કરી ફરિયાદીને ડાબા પગમાં ઘુંટી ઉપર ઇજા પહોંચાડી અને ફરીયાદી…
