ભાવનગરમાં વાળંદ સમાજ નાસમૂહલગ્ન ધામધૂમથી ઉજવાયો:૧૯ યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા
વિપુલ હિરાણી ભાવનગર સમસ્ત વાળંદ સમાજ ભાવનગર દ્વારા તા.૨૦/૨/૨૬ ના રોજ શ્રી ફૂલઝરીયા હનુમાનજી મંદિર ખાતે સમુહ લગ્ન મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં ૧૯ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દાતાઓ અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્નમાં જોડાયેલા તમામ કન્યાઓને કરિયાવરમાં ૭૦ થી વધુ ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. સરોજબેન તથા અશોકભાઈ નાઈ તેમજ ગાયત્રી…
