ખંભાળિયાના આહિર સિંહણ ગામે મંગળવારે શ્રી જખ્ખ ડાડાની પહેડી મહોત્સવ
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજમાન ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટ દેવ શ્રી સંઘાયડા વારા જખ્ખડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં મંગળવાર તા.3 ના રોજ સવારે 10 વાગ્યે ધ્વજારોહણ, સાંજે…
