ખંભાળિયામાં ઉતરાયણ પર્વે પક્ષી સુરક્ષા, સેવામાં એન.સી.સી. કેડેટ્સ જોડાયા
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
કુંજન રાડિયા, જામ ખંભાળિયાકલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પેથાભાઈ જમનભાઈ કણજારીયા નામના 55 વર્ષના સતવારા પ્રૌઢ શનિવારે સાંજના સમયે તેમના જી.જે. 37 સી. 9871 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે લીંબડી ગામ નજીકના એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકારાઈપૂર્વક આવી રહેલા એચ.આર. 26 એફ.એલ. 6200 નંબરના…
જામ ખંભાળિયાભાણવડ તાલુકાના મોખાણા ગામે રહેતા વેજાભાઈ હીરાભાઈ મોરી નામના 47 વર્ષના યુવાનને ડાયાબિટીસ તેમજ ડાયાલિસીસની બીમારી હોય, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ બાલુભાઈ મોરીએ ભાણવડ પોલીસને કરી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક ડોક્ટર મોહન ભાગવત દ્વારા વિડીયો સંદેશ રજૂ કરાયો વક્તા નિવૃત્ત સેના અધિકારી કેપ્ટન ડોક્ટર મીરા દવે અને નિવૃત કલેકટર ભાગ્યેશ જહાંના પ્રવચનોએ યુવાનોને પ્રેરણા આપી અહલ્યા બાઈએ આક્રમણ કરનાર માળવાના ધણીને કહી દીધું હતું કે તમે ક્ષિપ્રા નદી પાર કરો તે પહેલા તમારે અમારી મહિલા સેના સામે લડવું પડશે અને તમે…
હરેશ જોષી, કુઢેલી તળાજા તાલુકાના કુંઢેલી ગામે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગાભાઈ ઘોહાભાઈ બાબરીયા, ચેરમેન શ્રી ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ શિબિર એપીએમસી તળાજા નાં ચેરમેન ભીમજીભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. નાયબ પશુપાલન નિયામકશ્રી, ડૉ. કે.એચ.બારૈયા અને મદદનીશ…
સનાતન હિન્દુ ધર્મ પ્રમાણે મુખ્ય સંપ્રદાયોમાં શૈવ, વૈષ્ણવ, અને શાકત તથા અન્ય પ્રમુખ રહેલાં છે પ્રાસંગિક વિશેષ સંકલન – મૂકેશ પંડિત સંસ્કૃતિમાં સર્વોચ્ચ ભારતની અનેક વિવિધતાઓ અને વિશિષ્ટતાઓ રહેલી છે. હિન્દ દેશ ભૌગોલિક રીતે, સામાજિક રીતે તેમજ ધાર્મિક રીતે વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે! ધર્મ અને સંસ્કૃતિની બાબતમાં રાષ્ટ્ર તરફ સમગ્ર વિશ્વ દ્વારા આકર્ષણ અને…
ખેડૂતોના આસાનીથી થઈ શકે તેવા કામો સરકાર કરતી નથી: ભરતસિંહ વાળા, પ્રદેશ પ્રમુખ, ખેડુત કલ્યાણ સંગઠન ખેડુતની કોઇપણ જણસી કે બકાલામા યાર્ડમાં કમીશન હોતું નથી છતાં ગુપ્ત રીતે અનેક લૂંટબાઝ વેપારીઓ બકાલામા ૮ થી ૧૦ ટકા કમીશન ઉઘરાવે છે યાર્ડમાં પાકા બીલ ફરજીયાત હોય છે છતાં બકાલાના પાકા બીલ આપતા નથી કાચા કાગળમા મંજુર, ભાડું,…
નિમેશ ગોંડલિયા, પોરબંદર ભારતના પ્રજાવત્સલ અને ધર્મપ્રેમી શાસકોમાં અહિલ્યાબાઈ હોલકરનું નામ મોખરે લેવામાં આવે. તેમણે જીવનકાળ અને શાસનકાળ દરમિયાન ધર્મની જાગૃતિ માટે ખૂબ કામ કર્યું. એ પણ એવા સમયે, જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી અહિલ્યાબાઈ કાશી વિશ્વનાથકાશી વિશ્વનાથ મંદિરનાં નિર્માતા અહિલ્યાબાઈ હોલકર અહીં સનાતન સભ્યતા આદિ-અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. આટલાં આક્રમણો થયાં,…