અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રૂ. 30 કરોડનું અનુદાન
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૬ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ માટે કુલ રૂ. 30 કરોડનું આર્થિક અનુદાન જાહેર કરવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશ માં અપરંપાર શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી અખંડ ભક્તિ…
