Headlines

શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંત રવિદાસ બાપુની ૬૪૮મી જન્મજયંતી ઉજવાઈ

હરેશ પરમાર, ભાવનગર ભાવનગરમાં તા. ૧૨/૦૨/૨૦૨૫ અને બુધવારના રોજ કુંભારવાડા સર્કલ ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અનુ. જાતી મોરચા દ્વારા સંત શિરોમણી રવિદાસ બાપુની ૬૪૮ મી જન્મજયંતી ઉજવવામાં આવેલ જેમાં મહામંત્રી નરેશભાઈ મકવાણા, વડવા- બ વોર્ડના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમા, ચૂંટણી પ્રભારી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ અનુ. જાતી મોરચાના પ્રભારી અને શહેર ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ વાઘેલા,…

Read More

ભાવનગરમાં વડવા- બ ની પેટા ચૂંટણી અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ

ચૂંટણી અંગેની પ્રબંધન અને સંચાલન સમિતિની બેઠકમાં પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ તેમજ અપેક્ષિત આગેવાનો ઉપસ્થીત રહ્યા હરેશ પરમાર, ભાવનગર આજ રોજ વડવા- બ ની ચૂંટણી અંગે શહેર ભાજપ કાર્યાલય સતત વ્યસ્ત રહ્યું હતું. વડવા- બ ના બુથોમાં સતત પત્રિકા રાઉન્ડ શરૂ હતા, ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ. અભયસિંહ ચૌહાણ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની…

Read More

ચૂંટણી જંગ: ભાવનગરમાં વડવા-બ વિસ્તારના પત્રિકા રાઉન્ડમાં શહેર ભાજપે વિવિધ મોરચાઓ અને પ્રવાસી કાર્યકર્તાઓની ફોજ ખડકી

અનુસૂચિત જાતી, બક્ષીપંચ, મહિલા તેમજ યુવા મોરચા સહિત વિવિધ મોરચાઓએ વડવા- બ વૉર્ડમાં પત્રિકા વિતરણ કર્યું હરેશ પરમાર, ભાવનગર વડવા-બ ની પેટા ચૂંટણી અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના સમર્થનના પત્રિકા રાઉન્ડમાં શહેર ભાજપે વિવિધ મોરચાઓ અને પ્રવાસી કાર્યકર્તાઓની ફોજ ખડકી દીધી હતી, જેમાં અનુ. જાતી મોરચાના પ્રભારી અને શહેર ઉપાધ્યક્ષ…

Read More

ભાવનગરમાં ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં ધારાસભ્ય વાઘણીએ કાર્યકર્તાઓ સાથે ‘ઘર ઘર સંપર્ક યાત્રા’ કરી

કાર્યકર્તાઓની મહેનત અને ઉત્સાહથી વડવા-બ ની નિશ્ચિત જીત તરફ આગળ વધી રહેલ ભારતીય જનતા પાર્ટી. હરેશ પરમાર, ભાવનગર વડવા- બ ની પેટા ચૂંટણીમાં જીત માટે પ્રતિબદ્ધ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે તારીખ ૧૦-૨-૨૦૨૫ ના રોજ શહેર અને વોર્ડ સંગઠન તેમજ કાર્યકર્તાઓને સાથે લઈને ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીએ પોતાના મતવિસ્તારના…

Read More

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વડવા-બ વોર્ડના ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં પત્રિકા વિતરણ કરીને લોકસંપર્ક કર્યો

અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠન, જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ પત્રિકા રાઉન્ડમાં જોડાયા ભાવનગર: શહેર ભાજપ દ્વારા અત્યારે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં વડવા- બ વોર્ડની પેટાચૂંટણીનું પ્રચારકાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે, ત્યારે તા. ૯-૨-૨૦૨૫ ના રોજ કાર્યકર્તાઓ તેમજ શહેર અને વોર્ડ સંગઠનને સાથે રાખીને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ વડવા- બ ના ભાજપી…

Read More

એમ. કે.બી યુનિવર્સીટીના બોર્ડ મેનેજમેન્ટની નવનિયુક્ત નિમણુકોને શહેર ભાજપ સંગઠને વધાવી

ભાવનગર ગુજરાત સરકાર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના ડૉ. હરેશભાઈ નાવડીયા તથા સંજયભાઈ વાઢેરની નિમણુંક કરવામાં આવેલ. તે બદલ શહેર અધ્યક્ષશ્રી અભયસિંહ ચૌહાણ, શહેર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલીયા તથા શહેર સંગઠનના હોદ્દેદારો આ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પહાર દ્વારા અભિનંદનસહ આવકારવામાં આવ્યાં હતા.

Read More

ભાવનગર વડવા- બ વોર્ડની પેટા ચૂંટણી અનુસંધાને શહેર ભાજપ કાર્યાલયે અનુ. જનજાતી મોરચાની બેઠક મળી

વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીના અનુસંધાને તારીખ ૪-૨-૨૦૨૫ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જનજાતિ મોરચાની એક બેઠક મળેલ, જેમાં ચુંટણી પ્રભારી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અનુ. જનજાતી મોરચાના પ્રભારી શ્રી હરેશભાઇ પરમાર, અનુ. જનજાતી મોરચાના પ્રમુખ શ્રી સુનિલભાઈ ઉમટ, પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઇ બુરવટ,…

Read More

શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વડવા- બ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

ભાવનગર ભાવનગરમાં તારીખ ૦૫-૦૨-૨૦૨૫ ના રોજ સાંજે ૬-૩૦ કલાકે કુંભારવાડા, બાનુબેનની વાડી, શેરી નં- ૫ ખાતે ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે તેમાં શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ…

Read More