Headlines

ભાવનગરમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં મહિલા મોરચા દ્વારા ધરણા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૪ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહીલા મોરચા દ્વારા ધરણા નું આયોજન કરવામાં આવ્યું .આ ધરણામાં મહીલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીના…

Read More

ભાવનગરમાં ભાજપની કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં  પદયાત્રા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨  નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ ના અનુસંધાન ના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોરચા દ્વારા વિરોધ માર્ચ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ  કુમારભાઈ શાહ…

Read More

દ્વારકા, ભાણવડમાં ભાજપના ભવ્ય વિજયનો શ્રેય જનતા સાથે કાર્યકરોને અપાયો: સલાયામાં કોંગ્રેસના જનમત ઘટાડો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે તાલુકા પંચાયતની બે જુદી જુદી બેઠક પરની યોજાઈ ગયેલી પેટા ચૂંટણી સહિત કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામો ગઈકાલે આવ્યા છે. આ પરિણામોમાં ભાજપનો ગઢ વધુ મજબૂત થયાનું તેમજ કોંગ્રેસનો જનમત ઘટ્યાનું ચિત્ર ખડું થયું છે. ભાજપના ભવ્ય…

Read More