Headlines

ભોડદર ગામની યુવતીના છૂટાછેડા થતાં લાગી આવ્યું: ઝેરી ટીકડા ખાઈ લીધાં: ડોક્ટર દ્વારા સારવાર અને પોલીસ દ્વારા તપાસ શરૂ

પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોડદર ગામની એક યુવતીના છૂટાછેડા થતા તેને લાગી આવ્યું હતું અને તેણે અનાજમાં નાખવાના ઝેરી ટીકણા ખાઈ લેતા તેની તાબડતોબ સારવાર ચાલુ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.પોલીસે કહ્યું કે આ ઘટના પોલીસ સમક્ષ જાહેરકરનાર રામીબેન ભીમશીભાઇ મુળુભાઇ વાઢીયા (ઉ.વ-૫૨ ધંધો-ખેતિ રહે-ભોડદર ગામ તા-રાણાવાવ જિ.પોરબંદર)ની દિકરી…

Read More

યુકેના વર્ક વિજાની લાલચ આપી પોરબંદરના યુવક સાથે જામનગરની ઠગ ટોળકીએ કરી રૂ 19.80 લાખની છેતરપિંડી

જામનગર જિલ્લાના બે શખ્સો અને તેના મળતીયાઓ સામે પોરબંદરના કમલાબાગ પોલીસ થાણામાં એફઆઈઆર પોરબંદરયુનાઇટેડ કિંગડમના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી જામનગર જિલ્લાના બે શખ્સોએ અને તેના મળતીયાઓએ મળીને પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક યુવક સાથે 19.80 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે…

Read More

કાર મચાયે શોર: ખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં પીધેલી હાલતમાં કાર ચાલકનો અકસ્માત

લક્ઝરી કાર ઝાડ સાથે અથડાવતા મોટી દુર્ઘટના અટકી કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫         ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં ગતરાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં લક્ઝરી કાર લઈને નીકળેલા એક નબીરાએ ઝાડ સાથે અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના બનતી અટકી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો…

Read More

કલ્યાણપુરમાં સ્વતંત્ર માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન સબબ બે આરોપીઓને કેદ તથા દંડ

– લીઝ પરવાના વગર ગેરકાયદેસર રીતે 16 વર્ષ પૂર્વેના કેસનો ચુકાદો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫       કલ્યાણપુર પંથકમાં આજથી આશરે 16 વર્ષ પૂર્વે જુદા જુદા બે આસામીઓએ તેમની ખેતીની જમીનમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ખનન કરતા આ પ્રકરણમાં કુલ રૂપિયા 5.14 કરોડની ખનીજ ચોરીમાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે બંને…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટાર્ગેટેડ કેસોનું ઝડપી કાયમી નિવારણ માટે સ્પેશિયલ લોક અદાલતનું આયોજન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી શ્રી આર.એ. ત્રિવેદીની સીધી દેખરેખ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી એસ.વી. વ્યાસ દ્વારા આગામી શનિવાર તારીખ ૮ મી ના રોજ સમગ્ર જિલ્લામાં…

Read More

પિક્ચર અભી બાકી હૈ… બેટ દ્વારકામાં હાઇકોર્ટનો સ્ટે ઉઠી જતા પુનઃ દબાણ હટાવ કામગીરી હાથ ધરતું સરકારી તંત્ર

– સાડા છ હજાર ચોરસ ફૂટ જગ્યા પરનું દબાણ ધ્વસ્ત કરાયું – – હજુ કામગીરી જારી રહેશે: એસ.ડી.એમ. – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૪       દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ગત તારીખ 11 મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં આઠ દિવસની કામગીરીમાં 525 જેટલા દબાણો દૂર કરાયા છે. ત્યારે કેટલાક સ્થળોએ અગાઉ હાઈકોર્ટ…

Read More

બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત બનેલા મેવાસાના વૃદ્ધનું મૃત્યુ

અંધશ્રદ્ધામાં રાચતા મીઠાપુરના પ્રૌઢએ એસિડ ગટગટાવી લેતાં મૃત્યુ       જામ ખંભાળિયા દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના કૃષ્ણનગર ખાતે રહેતા રાનાભાઈ બાલુભાઈ ચાનપા નામના 56 વર્ષના પ્રૌઢ છેલ્લા એકાદ વર્ષથી અનાજ ખાવાનું છોડી દીધું હતું. છેલ્લા આશરે છ મહિનાથી કોઈપણ પ્રકારનો કામ ધંધો ન કરતા રાનાભાઈ ગુમસૂમ રહેતા હતા. તેઓને કોઈ દેવ નડે છે તેવી…

Read More

ઓખા મંડળના નિર્જન ટાપુઓમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ: ફિશીંગ બોટ સંદર્ભે પણ તપાસ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        પશ્ચિમના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ વિસ્તાર દરિયાઈ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સધન તપાસ, ચેકિંગ તેમજ ડિમોલિશન અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ઓખા મરીન પોલીસ મથકના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને દેવભૂમિ…

Read More

પોરબંદરમાં રામ લખન સોસાયટીના સંચાલક ભરત ઓડેદરાના આપઘાતથી સન્નાટો

પોતાની ઓફિસમાં ઝેરી ઇન્જેક્શન લઈને આપઘાત કરી લેવા પાછળનું કારણ તપાસશે પોલીસ ઇન્જેક્શન પોતે જ લીધું છે કે પછી તેની પાછળ પણ કંઈક બીજું જ રહસ્ય છે તેની પણ થશે તપાસ છેલ્લા દિવસોમાં ભરતભાઈ લક્ઝરીયસ લાઇફ જીવતા હતા અને ધાર્મિક સ્થળોમાં દાનની સરવાણી પણ રહેતી હતી પોરબંદરપોરબંદરની રામ લખન સોસાયટીના સંચાલક એવા ભરતભાઈ વિજાભાઈ ઓડેદરાએ…

Read More

કૃષ્ણનગરીમાં જગત મંદિરના શિખર ઉપર ફરી એકવાર ડ્રોન કેમેરો ઉડ્યો: આરોપીની અટકાયત

– મંજૂરી વગર ડ્રોન ચલાવતા મુંબઈનો શખ્સ ઝડપાયો – – અનેક જાહેરાતો બાદ પણ ડ્રોનના કિસ્સા યથાવત – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫            ભારતના પશ્ચિમ વિસ્તારમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના જગત મંદિર તથા વિસ્તાર સંવેદનશીલ હોવાથી, દ્વારકાનું જગત મંદિર દુશ્મન દેશોની નજરમાં રહ્યું છે. જેના કારણે દ્વારકા જગત મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત…

Read More