પોરબંદર પોલીસનું સંયુક્ત અભિયાન: ગેરકાયદે ફિશિંગ માટે નવ માછીમારો સામે ગુના દાખલ
દરિયામા ચાલતી ગેરકાયદે બોટ વિરૂધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરતી પોરબંદર પોલીસ પોરબંદરપોરબંદર પોલીસના એક સંયુક્ત અભિયાનમાં ૯ માછીમારી બોટ ટોકન વગર તથા બોટ રજીસ્ટ્રેશન વગર તથા કોલ લાયસન્સ વગર મળી આવતા તમામ બોટ માલીક વિરૂધ્ધ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ. અને કોસ્ટ્સ સીકયુરીટી અમદાવાદની…
