Headlines

પોરબંદરમાં નરસંગ ટેકરી પાસે બાઈકમાં 36 બોટલ સાથે બે ઝડપાયા: ત્રીજાની તલાશ

પકડાયેલ હેનિશ અને વિવેકે પોલીસ સમક્ષ ફટાફટ કબૂલી લીધું કે તેઓ દિગ્વિજયગઢના કિશોર પાસેથી દારૂનો આ જથ્થો લાવ્યા હતા મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત રૂ 73 હજારનો મુદ્દામાલ કબજે લઈ 3 સામે એફઆઇઆર કરતી પોરબંદર એસઓજી પોલીસ પોરબંદરના લાભ હોન્ડા પાસે દારૂની હેરાફેરી કરનારા બે શખ્સોને ગેરલાભ થયો હતો. પોરબંદર પોલીસે તા.૧૫/૧/૨૦૨૫ કલાક ૨૩/૫૫ વાગ્યે…

Read More

તગડી ગામે પૈસાની માથાકૂટમાં વચ્ચે પડનાર આધેડ પર લાકડીથી હુમલો

આધેડે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવારના બીછાનેથી ઘોઘા પોલીસમાં હુમલાવર બાપ દીકરા સામે નોંધાવી ફરિયાદ ભાવનગરભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામે એક બાપ દીકરો એક વ્યક્તિ પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતા તેમાં વચ્ચે પડેલ એક આધેડને બંને બાપ દીકરાએ અડફેટે લઈ લાકડી વડે માર માર્યો હતો. આધેડે બંને બાપ દીકરા સામે ઘોઘા પોલીસમાં એફઆઇઆર કરાવી…

Read More

રાણા ખીરસરામાં રાત્રે ઘરમાં પ્રવેશી મહિલાના ₹90,000ની કિંમતના સોનાના વેઢલાની લૂંટ

મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી દઈ તેના મોઢા ઉપર મુંગો દઈ બળજબરીથી આચરેલું લૂંટકૃત્ય રાણાવાવ પોલીસમાં અજાણી વ્યક્તિ સામે એફઆઇઆર: પડકારજનક ઘટના અંગે પીઆઇ એન એન તળાવિયાના તપાસચક્રો ગતિમાન પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામે રાતના 8:00 વાગ્યાના સુમારે એક મકાનમાં પ્રવેશેલા અજાણ્યા વ્યક્તિએ એક મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી…

Read More

ખંભાળિયામાં યુવાન પર બાઈક ચડાવવાનો પ્રયાસ: મારી નાખવાની ધમકી સબબ 3 સામે એફઆઇઆર

જામ ખંભાળિયાખંભાળિયા નજીકના હર્ષદપુર વિસ્તારમાં રહેતા અને ગેરેજ કામ કરતા મયંકભાઈ ડાયાભાઈ નકુમ નામના 26 વર્ષના યુવાન મંગળવારે મકરસંક્રાંતિના દિવસે પોતાના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયામાં રહેતા તેના ફઈબા ના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં પહોંચતા અહીં ત્રિપલ સવારીમાં આવેલા કિશન ઉર્ફે પાંચો કાનજીભાઈ બગડા (રહે. ખોડીયાર ચોક), સચિન કરમણભાઈ ચોપડા અને…

Read More

દ્વારકામાં રૂમ ભરવા બાબતે બોલાચાલી: યુવાનને મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયાદ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા અંબુજાનગર વિસ્તારમાં રહેતા અને હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ મસરીભાઈ કરંગીયા નામના 30 વર્ષના આહિર યુવાનને દ્વારકાના રહીશ રાણાભા માણેક, ભરતભા માણેક અને વિજયભા માણેક નામના ત્રણ શખ્સોએ ફોન કરીને બોલાવી, ‘તેં રૂમ ભરવા બાબતે અમોને કેમ ગાળો આપેલ છે?’- તેમ કહી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.આટલું જ…

Read More

દ્વારકામાં ટોકન વગરના માછીમાર હાસમ સામે ગૂનો દાખલ

જામ ખંભાળિયાદ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા અને માછીમારી કામ કરતા હાસમ હુસેનભાઈ ઇસ્માઈલ પટેલીયા નામના 40 વર્ષના યુવાને પોતાની અહમદી નામની બોટ દરિયામાં બીજી અન્ય હોડી સાથે ટકરાય અને માણસોની જિંદગી જોખમાય તે રીતે ફુલ સ્પીડમાં ચલાવી હતી. આટલું જ નહીં, ઉપરોક્ત માછીમાર દ્વારા માછીમારી કરવા માટે દરિયામાં જવા અંગેનું ટોકન લીધા વગર દરિયામાં જઈને લાયસન્સની…

Read More

ખંભાળિયા, સલાયા, ભાણવડમાંથી જુગાર રમતા 7 ઝડપાયા, 1 ફરાર

જામ ખંભાળિયાખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીનો જુગાર રમતા અજય જયંતીભાઈ ગોદળીયા અને કમલેશ દિનેશભાઈ ગોદળીયાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ડી.વી. નગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે મોડી રાત3 ગંજીપાના વડે જુગાર રમી રહેલા રસીદ આદમ સંઘાર, નજીર દાઉદ સુંભણીયા, ઈશાક ઓસમાણ ચમડિયા અને મહેબૂબ સુમાર ગજીયા…

Read More

ઘોઘામાં દારૂના જથ્થા સાથે કુડાનો અશ્વિન ગોહિલ ઝડપાયો

ભાવનગરઘોઘા રો રો ફેરી સર્વીસ રોડ ચોકડી ઉપર પોલીસના માણસો રો-રોના વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન રો -રો તરફથી એક ઇસમ હાથમા કાપડની થેલી લઇને શંકાસ્પદ હાલતમા આવતો હોય અને અમો પોલીસને જોતા લપાતો છુપાતો હોય જેથી તુંરત જ તેને રોકી તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ અશ્વીનભાઇ ધરમશીભાઇ ગોહીલ (ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે. કુડા…

Read More

રાણાવાવમાં રાજભાની બહેન સાથે પ્રેમલગ્ન કરનાર હેમંત મકવાણા પર હુમલો

હેમંતને લાકડીઓથી ઢોર માર મારી ગાળો દઈ પતાવી દેવાની ધમકી આપવા મામલે રાજભા સહિત પાંચ શખ્સો સામે એફઆઇઆર પોરબંદરરાણાવાવના વાગડિયા વાસમાં રહેતા હેમંત મકવાણાએ રાજભા નામના એક શખ્સની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી આ રાજભા અને તેના ચાર સાથીદારોએ મળી હેમંતને લાકડીઓ વડે આડેધડ ઢોર માર માર્યો હોવાની અને બેફામ ગાળો દઈ…

Read More

ખંભાળિયામાં યુવાન ઉપર હુમલો કરી, અપમાનિત કરવા સબબ બે સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયાખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા અને ડ્રાયવિંગ કામ સાથે સંકળાયેલા કરસનભાઈ ગાંગાભાઈ વારસાકિયા નામના 36 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેમજ તેમની સાથે સાહેદ નરેશ પ્રવીણભાઈ વારસાકીયા નામના યુવાનો ફરિયાદી કરસનભાઈના બહેનના દિયર સાથે તેમના ઘરના પ્રશ્નો બાબતે અહીંના હર્ષદપુર વિસ્તારમાં વાતચીત કરી રહ્યા હતા. ત્યારે દેવુ ગઢવી નામના શખ્સએ ફરિયાદી કરસનભાઈ વારસાકિયાને…

Read More