Headlines

દ્વારકામાં પુત્રના જન્મદિવસે ડો. સાગર કાનાણી દ્વારા વિના મૂલ્યે માઇનોર ઓપરેશનનો મેગા કેમ્પ: વૃજ હોસ્પિટલમાં થશે અનુકરણીય ઉજવણી

કુંજન રાડિયા, દ્વારકા, તા. ૧૦-૦૨-૨૦૨૫       દ્વારકાના સેવાભાવી અને લોકપ્રિય ડો. સાગર કાનાણી પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી દર વર્ષે અનોખા સેવા કાર્યથી કરે છે. આગામી શનિવાર તારીખ 15 ફેબ્રુઆરીના રોજ પુત્ર શ્રેષ્ઠ કાનાણીના ત્રીજા જન્મદિવસની ઉજવણી ડો. સાગર કાનાણી દ્વારા અહીંની વૃજ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો મેગા કેમ્પ રાખીને કરવામાં…

Read More

ખંભાળિયાની રેડક્રોસ સંસ્થા દ્વારા કાયમી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ: દર્દીઓને વિના મૂલ્યે વાપરવા અપાય છે વિવિધ સાધનો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફોલ્ડિંગ બેડ, વ્હીલ ચેર, ટોયલેટ શીટ, વોકર, વિગેરે ચીજ વસ્તુઓ વિના મૂલ્યે વાપરવામાં માટે આપવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિનો આજ સુધી મોટી સંખ્યામાં દર્દીઓ…

Read More

ભાટીયા નજીક બાઈક અકસ્માતમાં યુવાનનું કરુણ મૃત્યુ

કુંજન રાડિયા, કલ્યાણપુર         કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મૂળ વતની અને હાલ જામનગરના સરદાર નગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ મથુરભાઈ ડાભી નામના 36 વર્ષના સતવારા યુવાન તેમના જી.જે. 10 બી.ઈ. 9047 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાટીયા – હર્ષદ રોડ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 એફ 5835…

Read More

દ્વારકામાં બાવળની ઝાડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

કુંજન રાડિયા, દ્વારકા        દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર બરડીયા ગામે આવેલી એક હોટેલ નજીક બાવળની ઝાડીમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા દ્વારકા પોલીસે આ સ્થળે દોડી જઈ અને ઉપરોક્ત મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો.       આશરે 30 થી 35 વર્ષની વયનો આ યુવાન ભૂલથી…

Read More

દ્વારકા નજીક કારની ઠોકરે રીક્ષા સવાર મુસાફરો ઇજાગ્રસ્ત

કુંજન રાડિયા, દ્વારકા       દ્વારકા – પોરબંદર ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 25 કિલોમીટર દૂર ભીમપરા ગામ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 18 બી.આર. 1817 નંબરની કિયા મોટરકારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી, અને આ માર્ગ પર જઈ રહેલી જી.જે. 25 વી. 6255 નંબરની પ્યાગો રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી.  …

Read More

સગીરાની છેડતી કરતા શખ્સને સમજાવવા જતા ચાર શખ્સો દ્વારા હુમલો: મારી નાખવાની ધમકી: તમામ આરોપીઓની ધરપકડ

     કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા હર્ષદભાઈ કાલિદાસભાઈ ગોંડલીયા નામના 42 વર્ષના યુવાનના પરિવારની એક સગીરાની આ જ ગામનો સમીર સલીમ સૈયદ નામનો શખ્સ અવારનવાર પીછો કરી અને છેડતી કરતો હતો. આ અંગે હર્ષદભાઈ તેમના અન્ય પરિવારજનોને સાથે રાખી અને ઉપરોક્ત શખ્સને છેડતી નહીં કરવા માટે સમજાવવા જતા આ બાબતનું…

Read More

યુવતી સાથે ધરાર સંબંધ રાખવા દબાણ કરી, દ્વારકાના શખ્સ દ્વારા છરીબાજી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા          દ્વારકામાં રહેતા હસીનાબેન નામની એક યુવતીના ઘરે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતી તેણીની બહેન પોતાના વતનથી આંટો મારવા આવી હતી. ત્યારે તેણીને ઘણા સમયથી મોબાઈલ પર ફોન કરતો રૂપેણ બંદર વિસ્તારમાં રહેતો સબીર ઈસ્માઈલ ભેસલીયા નામના શખ્સ દ્વારા મોબાઈલ ફોન તથા રૂબરૂમાં પરેશાન કરતા આ વચ્ચે…

Read More

ખંભાળિયા નજીક કારની ટ્રક સાથે ટક્કર

જામ ખંભાળિયા       ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસે રાત્રિના સમયે જીજે 03 એચ.આર. 9121 નંબરની મોટરકાર લઈને નીકળેલા અહીંના ચુડેશ્વર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ. 28) ની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી, જી.જે. 03 એ.ટી. 4483 નંબરના એક ટ્રકના ચાલકે પાછળથી અકસ્માત…

Read More

ભાણવડમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

ભાણવડ        ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાંથી પોલીસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા લીયાકત ઉર્ફે લાખા મેરાલી સોરઠીયા (ઉ.વ. 58) અને રહીમ ઉર્ફે ટી.સી. સમસુદ્દીન ભાણવડિયા (ઉ.વ. 47) નામના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો

Read More

દિલ્હીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવતા ખંભાળિયાના કાર્યકરો: ફટાકડા ફોડી, મોં મીઠાં કરાવ્યાં

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        દિલ્હી વિધાનસભાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચુંટણીમાં વર્ષોથી સત્તા પર રહેલી ” પાર્ટીને મ્હાત આપી, અને નોંધપાત્ર 48 સીટો મેળવીને ભાજપએ ભવ્ય જીત હાંસલ કરી છે. ભાજપના આ વિજયને ખંભાળિયા સહિત જિલ્લાના કાર્યકરોએ હોંશભેર વધાવ્યો હતો. જેમાં ખંભાળિયાના જોધપુર ગેઈટ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો એકત્ર થયા…

Read More