Headlines

Filmorium: Naran Baraiya : ધુરંધર – ધ રિવેન્જ: આદિત્ય ધરની એ હિંમત જેનાથી પાકિસ્તાની રાજકારણીઓને ‘ડબલાં’ ગોતવા ભારે પડી ગયા!

Filmorium: Naran Baraiya ​ધુરંધર – ધ રિવેન્જ: આદિત્ય ધરની એ હિંમત જેનાથી પાકિસ્તાની રાજકારણીઓને ‘ડબલાં’ ગોતવા ભારે પડી ગયા! ફિલ્મોરિયમ – નારન બારૈયા ​ફિલ્મી દુનિયાના બોક્સ ઓફિસ પર સાચા અર્થમાં ‘ધુરંધર’ સાબિત થયેલા દિગ્દર્શક આદિત્ય ધરની નવી પ્રસ્તુતિ “ધુરંધર: ધ રિવેન્જ” રિલીઝ થઈ એના પહેલા જ દિવસે જોઈ નાખી. સાચું કહું તો, જ્યારે આ શ્રેણીનો…

Read More

“લાસ્ટ એક્શન હીરો”: એક ગ્રેટ એક્શન કોમેડી : કાલ્પનિક દુનિયામાં પણ પડકારો હોય છે ( Filmorium – Naran Baraiya)

ફિલ્મોરિયમ – નારન બારૈયા “લાસ્ટ એક્શન હીરો”: એક ગ્રેટ એક્શન કોમેડી ૧૯૯૩માં રિલીઝ થયેલી આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરની ફિલ્મ “લાસ્ટ એક્શન હીરો” એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પણ એક્શન ફિલ્મોની મજાક ઉડાવતી એક શાનદાર પેરોડી છે. જ્હોન મેક્ટિઅરન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આજે પણ સિનેમાપ્રેમીઓમાં એટલી જ લોકપ્રિય છે.​ફિલ્મની વાર્તા ડેની મેડિગન નામના એક નાના છોકરાની આસપાસ ફરે છે, જે…

Read More

બંગલો વેચાઉ છે- સરનામું: આશિક કોલોની, નીચે પાન કી દુકાન, ઉપર જુલી કા મકાન (Filmorium – Naran Baraiya)

 નારન બારૈયા  “ઓ રોમિયો”ના ગીતો: ખતરનાક લવ ડોઝ  નીચે પાનની દુકાન હોય અને એ દુકાનની ઉપર જુલીનું મકાન હોય. તો બચીને જ આવવું પડે ને! પણ બચીને આવો કે ના આવો, જુલી જ તમને એમ કહે કે તમારા માટે શરબત બનાવ્યું છે. ઉપર આવી જાઓ અને કાજલ લગાવી જાઓ, જેથી કરીને કોઈની નજર ના લગે……

Read More

“બોર્ડર 2″માં યુદ્ધસ્ય કથા જોઈએ તેટલી રમ્યા નથી લાગતી: બોર્ડર” (1997)ની તોલે નથી આવતી “બોર્ડર 2” (2026) : સની દેઓલની ગ્રેટ અદાકારીને કારણે ફિલ્મ હિટ જશે કેમકે “ધૂરંધર” દૂર ચાલ્યો ગયો છે અને “ઓ રોમિયો” હજી વેલેન્ટાઈન દિવસ ઉપર આવવાનો છે

ફિલ્મોરિયમ – નારન બારૈયા જે.પી. દત્તાની ફિલ્મ “બોર્ડર 2″નો રિલીઝ થતા પૂર્વેનો દબદબો આલા ગ્રાન્ડ હતો. ડીસ્ટ્રીબ્યુટર એએ ફિલ્મ્સની દાદાગીરી ભવ્ય અને દિવ્ય હતી. બહુ મોટા મોટા બેનરની ફિલ્મોને ઘણી વખત થિયેટરોમાં શો મેળવવાના પણ વાંધા પડી જતા હોય છે ત્યારે “બોર્ડર 2″ના કેસમાં એડવાન્સ બુકિંગને સારો પ્રતિસાદ મળ્યો અને ડિસ્ટ્રીબ્યુટરે તમામ સિંગલ સ્ક્રીન થિયેટરોને…

Read More

વેલેન્ટાઈન ડે પર રિલીઝ થનારી વિશાલ ભારદ્વાજની ફિલ્મ “ઓ રોમિયો”નું ટ્રેલર રિલીઝ થતાં જ ચર્ચામાં : આઝાદી પછીના મુંબઈમાં ઊભરતા અન્ડરવર્લ્ડ વચ્ચે ઉભરતા ખતરનાક પ્રેમીઓની ખતરનાક કહાની: “લ-ભ-ચ”ની રોમાંચક ભરમાર

ફિલ્મોરિયમ- નારન બારૈયા“ધુરંધર”નો દબદબો હજી પણ યથાવત છે અને 23 જાન્યુઆરીથી “બોર્ડર ટુ”નું વાવાઝોડું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ “ઓ રોમિયો”નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મના ટ્રેલરે ભારદ્વાજની અગાઉની અનેક ક્લાસિક ફિલ્મો જેવી જ ઈમેજ ઊભી કરી છે અને ભારદ્વાજના ચાહકો આ ફિલ્મનો હવે…

Read More

જે.પી. દત્તા કૃત “બોર્ડર 2″ના ડિસ્ટ્રીબ્યુટરની દિવ્ય દાદાગીરી: સિંગલ સ્ક્રીન થિયેટરો બે સપ્તાહ માટે પેક અને 7 સ્ક્રીન ધરાવનાર મલ્ટિપ્લેક્સ રોજના 20 શો કરશે

ફિલ્મોરિયમ – નારન બારૈયાબોલીવુડે ફિલ્મોના ગ્રાન્ડ ઓપનિંગ તો બહુ જોયા પરંતુ જે.પી. દત્તાની ફિલ્મ “બોર્ડર 2″નો રિલીઝ થતા પૂર્વેનો દબદબો આલા ગ્રાન્ડ છે. ડીસ્ટ્રીબ્યુટર એએ ફિલ્મ્સની દાદાગીરી ભવ્ય અને દિવ્ય છે. બહુ મોટા મોટા બેનર ની ફિલ્મોને ઘણી વખત થિયેટરોમાં શો મેળવવાના પણ વાંધા પડી જતા હોય છે ત્યારે “બોર્ડર 2″ના કેસમાં એડવાન્સ બુકિંગ સા…

Read More

ફિલ્મોરિયમ – નારન બારૈયા : “લાલો” (2025) : એ હીરો છે કારણ કે એ હીરો નથી

ફિલ્મોરિયમ “લાલો” (2025) : એ હીરો છે કારણ કે એ હીરો નથી પહેલી નજરે જુઓ તો શ્રૃહદ ગોસ્વામી નામ પણ કંઈક અલગ છે. જ્યાં ત્યાં જોવા મળતું નામ નથી. રીવા નામ ભલે જાણીતું હોય પણ રાછ અટક જ્યાં ત્યાં જોવા મળતી નથી. રિવા રાછ કહો તો એ પણ એક્સક્લુઝિવ બની જાય. આ બંનેની જોડી માત્ર…

Read More

“અંગ્રેજ કે જમાને કે જેલર” કોમેડી કિંગ અસરાનીની 84 વર્ષની ઉંમરે વિદાય”

The Great World, Mumbai હું અમદાવાદનો રીક્ષાવાળો” ગીતથી ગુજરાતી ફિલ્મોમાં અને “અંગ્રેજ કે જમાને કે જેલર”થી બોલીવુડમાં પોતાની આગવી ઓળખાણ બનાવનાર વરીષ્ઠ કલાકાર અસરાનીનું ૮૪ વર્ષ ની ઉંમરે અવસાન થયું છે.અસરાની, સુપ્રસિદ્ધ ભારતીય અભિનેતા અને હાસ્ય કલાકાર, પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દી સાથે હિન્દી સિનેમા પર અમીટ છાપ છોડી ગયા. 1 જાન્યુઆરી, 1941ના રોજ રાજસ્થાનના…

Read More