દેવભૂમિ દ્વારકાના સ્વસહાય જૂથોની મહિલાઓને ખાસ તાલીમ અપાઈ
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
દબાણકર્તાઓ સામે લેવાશે લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક પગલાં: એસ.પી. કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ ફોટો:- કુંજન રાડિયા
ભાવનગરપોરબંદરના સાંસદ અને શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઇ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ પોરબંદર ખાતે જિલ્લાનાં વિવિધ વિભાગોના ૧૯૪૭.૭૫ લાખનાં ૧૬૧ વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ લક્ષી રાજનીતિની શરૂઆત થઈ…
ભાવનગર૨૦ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા ભાવનગર એરપોર્ટ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ જેમાં શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ગ્રાહક બાબતો, અન્ન, પુરવઠો અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, શહેર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ…
ભાવનગરડો. આંબેડકર રચિત બંધારણનું ૭૫મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન અનુસાર તારીખ ૨૦-૧-૨૦૨૫ ના રોજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત શહેરના વિવિધ છાત્રાલયો ખાતે અનુ. જાતી, યુવા અને મહિલા મોરચા દ્વારા છાત્રાવાસ સંપર્ક તેમજ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ભાજપ સરકાર દ્વારા ભારતરત્ન…
હરેશ જોષી, ટાણા સિહોર તાલુકાની ટાણાકેન્દ્રવર્તી શાળાની પેટા શાળા લવરડા પ્રાથમિક શાળાએ કેન્દ્રવર્તી શાળા કક્ષાએ ખેલ મહાકુંભ રમતોત્સવમાં ભાગ લીધો હતો. શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ચેસની રમતમાં ભાઈઓ તથા બહેનોના વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સાથે સાથે દિવ્યાંગ બહેનોના વિભાગમાં પણ 30મી. દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેમજ રાસ્સા ખેંચ બહેનોના વિભાગમાં પણ ટીમ…
ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને ભાવનગર મંડળના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં અસ્થાયી રૂપથી એર-કન્ડિશન્ડ અને સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ
જામનગર દીર્ઘદૃષ્ટા પરોપકારી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8 માદા, 1 અલ્પ-પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આ બચાવ કામગીરી ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી અને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા અનુમોદિત…
આરોપીઓ હજી પકડાયા નથી ત્યારે પોલીસ માટે ગૃહ ખાતાને ગમે તેવું પંચનામુ કરવાની ઉજળી તકો પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં એક વ્યક્તિએ જે હિંસક બઘડાટી બોલાવી હતી તેવા જ પ્રકારની એક હિંસક બઘડાતી કુતિયાણામાં પણ બોલી ગઈ હતી. કુતિયાણામાં આ કેસનું બઘડાટી સ્થળ એસબીઆઇ બેન્ક છે અને બઘડાટીકારોની સંખ્યા 2 છે. હાલમાં ગૃહ ખાતું પોલીસની વિશિષ્ટ…
ભાવનગરદિવ્યાંગ લોકોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાતા જીલ્લા લેવલના સ્પેશ્યલ ખેલ મહાકુંભ 3.૦ના સત્ર 2024-25 દિવ્યાંગ લોકો માટે તારીખ:- 18 અને 19 જાન્યુઆરી, 2025 ના રોજ સિદસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે આયોજીત થયેલ.જેમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલે ગોળા ફેંક (Shot Put) અને ચક્ર ફેક (Discuss Throw) દિવ્યાંગ કેટેગરી ‘ડી’, વય જૂથ ૧૬ થી ૩૫…