Headlines

સ્પા/ મસાજ પાર્લરોના કર્મચારીની માહિતી પોલીસમાં આપવા આદેશ

રાજકોટરાજકોટ શહેરના રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા કે મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા દ્રવ્યોનું સેવન, દેહ વ્યાપાર તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી અટકે તેમજ જાહેર સલામતી અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝાએ કેટલાક આદેશો કરેલ છે, જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ તમામ સ્પા/મસાજ પાર્લરના માલિકો…

Read More

ઘરઘાટી, નોકર, રસોઇયા, વોચમેન, માળીની વિગતો જાહેર કરવા પોલીસ કમિશ્નર રાજકોટનું ફરમાન

રાજકોટરાજકોટ શહેરમાં ભુતકાળમાં બનેલ લુટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોમાં રહેણાંક વિસ્‍તારના મકાનો/બંગલાઓમાં કામ કરતા ધરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે સંડોવાયેલા હોય છે, જેઓ મકાન માલીકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્‍કત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્‍હા આચરતા હોય છે, તેમની…

Read More

રાજકોટ શહેરમાં ઉતારો લેનાર મુસાફરોની ઓનલાઈન પોર્ટલ “પથિક” પર એન્ટ્રી કરવાના આદેશો

રાજકોટ ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો શહેરના વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીંગ, ઘર્મશાળા તથા મુસાફરખાનાઓમાં ગુપ્ત રીતે આશરો લેતા હોય છે. ભીડભાડવાળી જગ્યાની માહિતી મેળવી દેશ વિરોધી કૃત્યને અંજામ આપે છે. જે બાબતને ધ્યાનમાં લઈ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જાહેર કરેલા હુકમો મુજબ હોટલ, લોજ બોર્ડીંગ, ધર્મશાળા તથા મુસાફરખાના સહિતના માલીકોએ તેમને ત્યાં આશરો…

Read More

ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ : બધુ ઓકે ઓકે !!!

રતનપુર, બાજીપુરા જેવી ચેકપોસ્ટ તથા હિંમતનગરની સાબર ડેરી એમ કુલ ચાર જગ્યાઓ પર સઘન ચકાસણી રાજ્યની ૧૪ જેટલી ડેરીઓ પર ૧૫૦થી વધુ ટેન્કરોમાં વહન થતા દૂધની તપાસ કરાઇ ૯૦૦ જેટલા દૂધના નમૂનાની સ્થળ પર જ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા ચકાસણી કરવામાં આવી: કમિશનર ડો. એચ.જી.કોશિયા ગાંધીનગરરાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત…

Read More

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ- OPRS દ્વારા કુલ રૂ. ૧,૦૩૬ કરોડથી વધુની આવક મેળવી અમદાવાદ સમય – ટેક્નોલોજીની સાથે ગતિ કરવી એ ગુજરાતના નાગરીકોનો સ્વભાવ રહ્યો છે, સમગ્ર ભારતના તમામ રાજ્યોના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ – OPRSનો સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે,…

Read More

દ્વારકા માર્ગ પર ખાનગી બસ પલટી જતાં દોઢ ડઝન મુસાફરો ઇજાગ્રસ્ત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        દ્વારકા નજીક આજે સવારના સમયે એક ખાનગી બસ પલટી જતા તેમાં સવાર આશરે 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.      આ સમગ્ર ઘટના અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર કુરંગા ચોકડી નજીક આવેલા એક સી.એન.જી. પંપની…

Read More

જામ ખંભાળિયામાં ગેરકાયદે ડીઝલનો જથ્થો ઝડપાયો: રૂ. 44 લાખના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ

ખંભાળિયામાં અનઅધિકૃત રીતે વેચાતું હતું ગેરકાયદેસર ડીઝલ: સ્ટેટ મોનીટરીંગ સેલનો ધડાકો કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

ભાવનગર રેડક્રોસ સોસાયટી દ્વારા જરૂરિયાતમંદો, અલંગના મજૂરો અને અશક્ત લોકોને 700થી વધુ ધાબળા વિતરણ

ઓશન બારૈયા, ભાવનગરઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા નવા વર્ષ ના પ્રારંભ માં જરૂરી જનસેવાઓ નું આયોજન કરવા માં આવી રહ્યું છે અલગ અલગ દાતા ઓ અને સંસ્થા ની મદદ થી જરૂરિયાતમંદ લોકો સુધી તેમની પીડા માં રેડક્રોસ સહાય કરી રહ્યું છે જેના ભાગરૂપે ઇનર વ્હિલ કલબ બોમ્બે એરપોર્ટ ટીઆરા જિલ્લા 314 કલબ ના પ્રમુખ કુંતીબેન…

Read More

જસદણમાં આવતીકાલ રવિવારે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની ઉપસ્થિતિમાં કોળી સમાજની ખાસ સભા

ઓશન બારૈયા – જસદણ ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી કોળી સમાજની અવગણના થઈ રહી છે અને કોળી હિતોને સાઈડમાં મૂકવામાં આવી રહ્યા છે તેમજ અનેક વખત કોળી નેતાઓને અપમાનિત અવસ્થામાં પણ મૂકવામાં આવી રહ્યા છે તેવા સંજોગોમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કોળી આગેવાનો દ્વારા એક જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એવા સંજોગોમાં રાજકોટ…

Read More

તળાજાની કુંઢેલી પ્રાથમિક શાળામાં બાળકોને મફત ગણેશ વિતરણ

હરેશ જોષી – કુંઢેલી તળાજા તાલુકાની કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરી રહેલા બાળકોને મફત ગણવેશ આપવામાં આવેલ છે.શિક્ષણ પ્રેમી દાતાઓની સખાવતથી આ શાળાના બાલવાટિકા થી લઈને ધોરણ 8 સુધીના સવા બસો ઉપરાંત ભાઈઓ અને બહેનોને એક એક જોડી મફત ગણવેશ ફાળવવામાં આવ્યા છે. ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આ ગણવેશ મળતા ઘણું પ્રોત્સાહન…

Read More