Headlines

સુફી સંત શંકરડાડાની પુણ્યતિથિની બુધવારે ખંભાળિયામાં થશે ભક્તિભાવપૂર્વક ઉજવણી

– સંતવાણી, રક્તદાન કેમ્પ, મહાપ્રસાદ સહિતના આયોજનો – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬       સુફી સંત શ્રી શંકરડાડાની 38 મી પુણ્યતિથિ નિમિત્તે આગામી બુધવાર તા. 25 ફેબ્રુઆરીના રોજ ખંભાળિયામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.         પૂજ્ય શંકરડાડાની પુણ્યતિથિના અનુસંધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયામાં દ્વારકા હાઈવે પર કુવાડીયા…

Read More

ખંભાળિયામાં સ્વિમિંગ પૂલને આખરે ખુલ્લો મુકાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬         ખંભાળિયા શહેરના નગર ગેઈટ વિસ્તારમાં મ્યુનિસિપલ ગાર્ડન પાછળના ભાગે થોડા સમય પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્વિમિંગ પૂલને શનિવારે સાંજે સત્તાવાહકો દ્વારા વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.         ખંભાળિયા શહેરમાં હાલ કોઈ જાહેર સ્વિમિંગ પૂલની સુવિધા ઉપલબ્ધ ન હતી. ત્યારે નગરપાલિકા સંચાલિત…

Read More

ખંભાળિયા વિસ્તારમાંથી દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ

– વિનામૂલ્યે એમ્બ્યુલન્સ તથા તબીબી સારવારની સુવિધા પ્રાપ્ય – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬        સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી, ધૂળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવા માટે હજારો પદયાત્રીઓ દ્વારા પ્રયાણ કરવામાં આવનાર છે. ત્યારે આગામી દિવસોમાં પદયાત્રીઓ માટે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક પદયાત્રી સેવા કેમ્પનો ધમધમાટ શરૂ…

Read More

દ્વારકાના ખંભાળિયામાં પોશ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬         ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં આવેલા રાવલિયા પાડાથી પોસ એવી રામનાથ સોસાયટી વિસ્તારમાં જતા માર્ગે છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે છલકાયેલી રહેતી ગટરોથી આ વિસ્તારના રહીશોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે.        ખંભાળિયાના પોલીસ સ્ટેશન પાછળના ભાગે રાવલીયા પાડામાંથી કલ્યાણ બાગ અને…

Read More

ખંભાળિયામાં બે આખલાઓના મલ્લયુદ્ધથી લોકો ભયભીત: આખલાઓને છોડાવવા લોકોએ ફટાકડા ફોડ્યા !

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      ખંભાળિયાની મેઈન બજારમાં આવેલી શાકમાર્કેટ નજીક બે મજબૂત આખલાઓ બાખડ્યા હતા. લાંબો સમય ચાલેલા આ આખલાઓના મલ્લ યુદ્ધથી આસપાસના વેપારીઓ તેમજ રાહદારીઓમાં ફફડાટની લાગણી જોવા મળી હતી. આ આખલાઓ કોઈને ઇજા ન પહોંચાડે અને વાહનોને અડફેટે ન લ્યે તે માટે વેપારીઓ, સ્થાનિકોએ તેઓને છોડાવવા પાણીનો મારો ચલાવવા તથા ફટાકડા…

Read More

ખંભાળિયા નજીક રીક્ષાની છોટા હાથી સાથે ટક્કર: વૃદ્ધાનું મૃત્યુ: સીમંત પ્રસંગમાં જતા પરિવારને નડ્યો અકસ્માત

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૬        જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખડબા ગામે રહેતા કિશોરભાઈ દેવશીભાઈ ગોહેલ નામના યુવાન યુવાન ગઈકાલે રવિવારે તેમના જી.જે. 10 ટી.ઝેડ. 2804 નંબરના રિક્ષામાં તેમના ધર્મપત્ની લાભુબેન કિશોરભાઈ તથા કંચનબેન અને મંજુબેન સાથે બેસીને ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે સીમંત પ્રસંગે જવા માટે નીકળ્યા હતા. માર્ગમાંથી તેઓ લાલપુર તાલુકાના ખડબા ગામેથી…

Read More

ખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ગઈકાલે શુક્રવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા અને ઈરફાનભાઈ ખીરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા આમીન સુલેમાન ખફી નામના 40 વર્ષના સુમરા યુવાનને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક…

Read More

ખંભાળિયા આઈ.એમ.એ.ના હોદ્દેદારોની વરણી: પ્રમુખ તરીકે હમીર કાંબરીયાને જવાબદારી

– જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         ખંભાળિયાના તબીબોની સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોની નિયુક્તિ માટે તાજેતરમાં યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે ડો. હમીરભાઈ કાંબરીયા, ઉપપ્રમુખ તરીકે ડો. પ્રકાશ ધારવીયા, સેક્રેટરી તરીકે ડો. કિશોર આહીર તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો. નરેશ દેથરીયા અને ટ્રેઝરર તરીકે ડો. કમલેશ વાળાની સર્વાનુમતે નિયુક્તિ…

Read More

ખંભાળિયામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જીમનો પ્રારંભ કરાયો

– પોલીસ તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલું –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં આજથી જીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.         આ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્ટ્રેસભરી પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ અને લોકો માટે…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬ જામ ખંભાળિયા: સ્વ. સુંદરજીભાઈ ભીમજીભાઈ રાયચુરાના જ્યેષ્ઠ પુત્ર દિનેશભાઈ રાયચુરાના ધર્મપત્ની દીપાબેન (ઉ.વ. ૬૯) તે મહેશભાઈ, જેન્તીભાઈ, દિપકભાઈ તેમજ જગુભાઈ રાયચુરા (કાઉન્સિલર- ખંભાળિયા નગરપાલિકા) ના ભાભી તા. ૧ ના અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી આજરોજ શુક્રવારે સાંજે ચાર થી સાડા ચાર ભાઈઓ તેમજ બહેનો માટે અત્રે જલારામ મંદિર…

Read More