ભાવનગરના માલણકા ગામે યુવાનનું રહસ્યમય મોત: કુટુંબી ભાઈઓએ જ હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ : નફરતની ઘટના પાછળ પ્રેમ જવાબદાર?!
૨૧ વર્ષીય રાધેશ બારૈયા બેભાન હાલતમાં મળ્યા બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો, વરતેજ પોલીસે તપાસ તેજ કરી ભાવનગર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ભાવનગર નજીક આવેલા માલણકા ગામે એક ૨૧ વર્ષીય યુવાનના શંકાસ્પદ મોતને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. માલણકા ગામે રહેતા રાધેશ મનસુખભાઈ બારૈયા નામના યુવાનની હત્યા તેના જ કુટુંબી ભાઈઓએ કરી હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર…
