નવારતનપરના પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાએ દાદાગીરીથી પંચાયતની જમીનમાં બાંધેલું શોપિંગ સેન્ટર તોડી પાડવા માટે સરપંચ ગૌતમ બારૈયાની કાર્યવાહી તેજ: માનસિક રોગી હોવાને કારણે પણ ગેરલાયક ઠરશે પ્રવીણ: પ્રવીણ પછીના ક્રમે જેને સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા કાર્યવાહી થવાની છે તે મહિલા સદસ્ય કોણ?
નારન બારૈયા, નવારતનપર, 13 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં લગભગ એક કરોડ રૂપિયાના કામો પેન્ડિંગ છે ત્યારે સરપંચને વિકાસના કામો કરવા દેવાને બદલે તેનું ધ્યાન ડ્રાઈવર્ટ કરવા માટે અને તેને સત્તા ઉપરથી ઉથલાવી નાખવા માટે ભયંકર કાવતરાખોરી વાળું ધગધગતું રાજકારણ રમાઈ રહ્યું છે અને એકદમ વાહિયાત મુદ્દે તેની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં…
