ભાવનગર તાલુકા ભાજપમાં નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો ભવ્ય ઉદય: સરપંચ પદથી અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી સુધીની એક વર્ષની ઝંઝાવાતી સફર
જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમારે ગૌતમ બારૈયાને સંગઠનમાં મોટી જવાબદારી સોંપી, ટૂંકા ગાળામાં વધતી લોકપ્રિયતાને મળ્યો પક્ષનો ન્યાય ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમાર દ્વારા તાજેતરમાં સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું નામ ગૌતમ બારૈયાનું રહ્યું…
