– અનેક વીજ જોડાણ દૂર કરાયા: બૂટલેગરો સામે ખાસ ઝુંબેશ – – લાખો રૂપિયાનો દંડ ફટકારાયો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ ગુજરાતના ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક જિલ્લા કક્ષાએ થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, લુખ્ખાગીરી તેમજ જાહેરમાં ફેલાવતા ન્યુસન્સ સામે કડક કાર્યવાહી કરી અને આવા સામાજિક તત્વો અને ગુનેગારોની યાદી […]
Tag: POLICE
બેટ દ્વારકા વિસ્તારમાં ગુમ થયેલા ચાર મોબાઈલ પોલીસ દ્વારા શોધીને અપાયા
– આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ દ્વારકા પંથકમાં રહેતા લોકો તેમજ આવતા જતા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ અભિગમ દાખવવામાં આવ્યો છે. જે અંતર્ગત બેટ દ્વારકા વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ વિગેરેના કોઈ કારણોસર ગુમ થયેલા કે ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન […]
રાણા ખીરસરાની ₹90,000ના ઘરેણાંની લૂંટમાં રાજકોટના બે શખ્સ ઝડપાયા
રાજકોટ થી બાઇક લઈને લૂંટવા આવ્યા હતા અને બાઈક પર જ પરત ફરી ગયા હતા સીસીટીવી કેમેરા ના આધાર પર પોરબંદર પોલીસે બંનેને પકડી લીધા અને ફરી પોરબંદરના મહેમાન બનાવ્યા પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલું બાઈક પણ રાજકોટના યુનિવર્સિટિ વિસ્તારમાંથી ચોરેલું હોવાનું સામે આવ્યું પોરબંદર પોલીસે રાજકોટ પોલીસનો એક ચોરીનો ગુનો પણ વધારામાં શોધી આપ્યો અને […]
પોરબંદરમાં ટ્રાફિક જાગૃતિ માટે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું
પોલિસ અને JCI દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અઠવાડિયા સુધી પ્રદર્શન નિહાળવા જાહેર જનતાને અપીલ પોરબંદર પોલીસ અને જેસીઆઇ સંસ્થા દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલિસ અધિક્ષક બી.યુ.જાડેજાના હસ્તે માર્ગ સલામતી માટે તસ્વીર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સડકની જાળ એ દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે, પરંતુ […]
પોરબંદરના પ્રેમજી બાદરશાહીના બાઇકની ચોરીમાં મધ્યપ્રદેશનો રમેશ ગોડ ઝડપાયો
હે ભગવાન! ઓ માય ગોડ!! પોરબંદરમાં બાઇક ચોરીમાં ગોડની ધરપકડ પોરબંદરના પ્રેમજી બાદરશાહીના બાઇકની ચોરીમાં મધ્યપ્રદેશનો રમેશ ગોડ ઝડપાયો કોન્સ્ટેબલ કરશનને ખાનગી સોર્સમાંથી માહિતી મળી, પીઆઈ સાળૂકએ તપ કર્યું અને ભગવાનની દયાથી ગોડ ઝડપાઈ ગયો પોરબંદરપોરબંદરમાં સુભાષ નગર વિસ્તારમાં થયેલી એક બાઈક ચોરીમાં ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાં ભગવાનની દયા છે આ બાઈક ચોરીમાં ગોડની ધરપકડ […]
૧૭ વર્ષથી પેરોલ ફરાર કેદીને શોધી કાઢતી પોરબંદર પોલીસ
બગવદરના ખૂન કેસમાં જામનગરની જેલમાં ગયેલો અને ત્યાંથી ફરાર થયેલો સંજય કારાવદરા આખરે તેના પોતાના જ ગામસોઢાણાની વાડીએથી પકડાયો પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર વિસ્તારના એક ખૂન કેસમાં જામનગરની જેલમાં રહેલો સોઢાણા ગામનો સંજય કારાવદરા નામનો આજથી 17 વર્ષ પહેલા તેને પેરોલ રજા મળતા તે સમયસર જેલમાં હાજર થવાને બદલે ભાગી ગયો હતો. સત્તર સત્તર વર્ષથી પોલીસને […]
ગુજરાત વિભાગમાં 2022 વર્ષના સિલેક્ટેડ ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાને દેવભૂમિમાં મુકાયા
રઘુવંશી જ્ઞાતિના અધિકારી માનસેતાને એસ.સી. એસ.ટી. સેલની જવાબદારી જામ ખંભાળિયા, તા. ૦૮-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
નગરપાલિકાની નિષ્ઠાના અભાવ વચ્ચે -ખંભાળિયામાં પોલીસની નોંધપાત્ર કામગીરી: રસ્તા પર અડચણરૂપ રેંકડીઓ પથારાવાળાઓને દૂર કરાયા
જામ ખંભાળિયા, તા. ૮-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
પોરબંદર પોલીસે વાહન ચાલકોને પ્રાથમિક સારવાર અને સીપીઆર તાલીમ આપી
માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આયોજન થયું પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા આયોજન સંપન્ન પોરબંદરસમગ્ર દેશમાં ૧લી જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરમાં પણ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી […]
