નવા રતનપર બેઠક પર ભારે મતદાન: ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાએ પણ કર્યો મતાધિકારનો ઉપયોગ
ભાવનગર તાલુકા પંચાયતની હાઈપ્રોફાઈલ સીટ પર 70% થી વધુ મતદાન નોંધાયું ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે બેઠક પર સમગ્ર જિલ્લાની નજર ટકેલી હતી, તેવી ભાવનગર તાલુકા પંચાયતની નવા રતનપર બેઠક પર ગઈકાલે ભારે ઉત્સાહ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું. આ બેઠક પર રેકોર્ડબ્રેક 70% થી વધુ મતદાન નોંધાયું છે. ભારતીય…
