Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠકમાં વિવિધ વિગતો જાહેર કરાઈ

– જિલ્લામાં કુલ 4.51 લાખ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬       રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, ખંભાળિયા તથા જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવેલી છે. આગામી તા. 26 એપ્રિલના રોજ મતદાન તેમજ તા. 28…

Read More

​નવા-જુના રતનપર, સુરકા અને રામપરમાં કોંગ્રેસનું ઝંઝાવતી પ્રચાર અભિયાન: ભાજપના ઉમેદવારોની છબી ખરડાતા પરિવર્તનના એંધાણ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ચૂંટણીનો જંગ જામતાની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવા-જુના રતનપર, સુરકા અને રામપર પંથકમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વખતે કોંગ્રેસ પક્ષે ‘ક્લીન ઈમેજ’ ધરાવતા અને કોઈ પણ પ્રકારના કૌભાંડોમાં સામેલ ન હોય તેવા ઉમેદવારો પર પસંદગી ઉતારતા મતદારોમાં…

Read More

ભાવનગરમાં ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી, પદયાત્રા યોજાઈ

દીનદયાળ ભવનથી જશોનાથ સર્કલ સુધી કાર્યકરોએ સૂત્રોચ્ચારો સાથે પદયાત્રા યોજી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય સેજલ…

Read More

ભાવનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘વ્યવસ્થા પરિવર્તન પાર્ટી’ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સમીકરણો બગાડવા મેદાનમાં ઉતર્યા મજબૂત ઉમેદવારો

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં આ વખતે રાજકીય જંગ રસપ્રદ બનવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો, પરંતુ હવે ‘વ્યવસ્થા પરિવર્તન પાર્ટી’ (VPP) એ પણ પોતાના મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારીને મોટા ગજાના પક્ષોની…

Read More

નવારતનપર તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો દબદબો: પૂર્વ સરપંચ જગદીશ બારૈયા વિજય વિશ્વાસ સાથે આવતીકાલથી પ્રચાર યાત્રા શરૂ કરશે

​વિકાસના પર્યાય અને પુરુષોત્તમ સોલંકીના નિકટના ગણાતા જગદીશ બારૈયાની લોકપ્રિયતાએ નવારતનપર બેઠક પર ભાજપનું પલ્લું ભારે કર્યું ​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકા પંચાયતની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે સમગ્ર તાલુકામાં સૌથી વધુ ચર્ચિત એવી નવારતનપર બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી પક્ષના નિષ્ઠાવાન અને લોકપ્રિય…

Read More

ભાવનગર તાલુકા પંચાયતની ચૂંટણીનો ગરમાવો: ભાજપે 18 બેઠકો માટે મુરતિયા જાહેર કરતા જ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા તેજ

​ભાજપના ગઢમાં પ્રચંડ જનસમર્થન વચ્ચે ઉમેદવારોએ ફોર્મ ભર્યા, લાખણકા અને નવારતનપર બેઠક પર ભાજપના પક્ષે ભારે લોકજુવાળ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર તાલુકા પંચાયતની 18 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર થતાની…

Read More

ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીનો ગરમાવો: ભાજપે ૩૮ બેઠકો પર મુરતિયા જાહેર કરતા રાજકીય હલચલ

​વિકાસના એજન્ડા સાથે મેદાનમાં ઉતરેલા કેસરીયા બ્રિગેડના ઉમેદવારોની સત્તાવાર જાહેરાતથી ભાજપમાં ઉત્સાહનો સંચાર ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા બાદ ભાવનગર જિલ્લા પંચાયતની તમામ ૩૮ બેઠકો માટે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત…

Read More

અમેરિકા ઈરાન અને ઇઝરાયેલ ના યુદ્ધની સ્થિતિ

યુદ્ધના પ્રારંભિક તબક્કે, ઈરાન, અમેરિકા અને ઇઝરાઇલ વચ્ચેના સંબંધો ઘણા જ જટિલ હતા. કેટલાક આંતરરાષ્ટ્રીય માળખાઓ અને રાષ્ટ્રીય સ્વાર્થને ધ્યાનમાં રાખતું, યુદ્ધની સ્થિતિના વિકાસને સમજવું મહત્વપૂર્ણ છે. અમેરિકાએ ઈરાનના રાજકારણમાં જ્યારે પ્રયોજિતનું ખાસ ધ્યાન આપ્યું ત્યારે તે અનેક વ્યૂહાત્મક ચર્ચાઓને પ્રેરણા આપતા હતા. ઇઝરાઇલ અને ઈરાન વચ્ચેની વિરોધાભાસીતાનો અને બન્ને દેશોના રાજકીય મૌલિકતાઓને સમજવું પણ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 634 દાવેદારો : જિ. પંચાયત, તા. પંચાયત સહિત 162 સીટ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬       સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બે દિવસ પહેલા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો-દાવેદારો પણ હવે મેદાનમાં આવ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી સંદર્ભે બેઠક યોજાઈ

– જિ. પંચાયત, તા. પંચાયત, નગરપાલિકાની ચૂંટણી માટે નોડલ અધિકારીઓને માહિતી અપાઈ – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬         રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન…

Read More