કચ્છમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સામે એક્શન: સોશિયલ મીડિયા પર નજર
ધ ગ્રેટ વર્લ્ડ, ભુજ કચ્છની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ગુજરાત ATS એ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભુજ નજીકથી એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા પ્રતિબંધિત કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનો અને યુવાનોને ઉશ્કેરવાનો આરોપ છે. તપાસ દરમિયાન તેના મોબાઈલમાંથી પાકિસ્તાની હેન્ડલર્સ સાથેના ચેટ્સ અને વાંધાજનક વીડિયો મળી આવ્યા છે. પોલીસના…
