પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જાહેરમાં કચરો ફેંકવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ સામે કાર્યવાહી
……………………………. ૩૯ વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ રૂપે રૂ. ૧૧,૬૦૦/- વસૂલ કરી ૨૪ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું……………………………. પોરબંદર, તા. ૦૨/૦૩/૨૦૨૬પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા મહાનગરપાલિકા દ્વારા સતત ચકાસણી અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી (પ્રોજેક્ટ)ના માર્ગદર્શન હેઠળ સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં…
