પોરબંદરમાં આઠ લાખનો ચેક પરત ફરતા વેપારીને બે વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર શહેરમાં જાણીતા વેપારીને ચેક પાછા ફરવાના કેસમાં અદાલતે બે વર્ષની કેદની સજા ફટકારતા ભારે ચર્ચાઓ જાગી છે. આ કેસની વિગત એવી છે કે પોરબંદરમાં એસ.વી.પી. રોડ પર નગીના મસ્જિદ સામે લાઈફ સ્ટાઈલ મોબાઈલ નામની દુકાન ધરાવતા અબ્દુલકાદર હારુન ગીગાણી અને અન્ય એક વેપારી અવેશ કાસમભાઈ મલંગ વચ્ચે વ્યવસાયિક સંબંધો હતા….
